Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् व्राजकदत्तां गुटिका मुखे प्रक्षिप्तवान् । तद्वशादहं निश्चेष्टो जातः । मां मृतं ज्ञात्वा सर्वे दीर्घतृपसैनिकाः प्रतिनिवृत्ताः। तेषु प्रतिनिवृत्तेषु चिरकालानन्तरं मया मुखाद् गुटिका निःसारिता । ततः सचेतनो भूत्वाऽहं त्वां गवेषयितुं प्रवृत्तः । त्वदन्वेषण. परायणोऽहं विचरन्नेकस्मिन् ग्रामे गतः । तत्र मयैकः परिव्राजको दृष्टः । तेन सह परिचयो जातः । स मामुवाच-तव पितुर्लधुभ्राता सुभगनामाऽहमस्मि । दीर्घनृप त्रासात्तव पिता पलायितः । माता च तव दीर्घनृपेण निगृह्य मातङ्ग नामक चाण्डालगृहे निक्षिप्ता । यच्छ्त्वाऽतीव दुःखितोऽहं कापालिकवेषं परिधृत्य मातङ्गमहत्तरं परिवन्च्य ततो मातरमादाय पितुर्मित्रस्य देवशर्मनाम्नो ब्राह्मणस्य गृहे निक्षिप्तवान् । ततस्त्वामन्वेषयन्नितस्ततः परिभ्रमन् त्वया सह संगतः।" तो फिर मैंने परिव्राजक द्वारा दीगई गोलीको मुखमें डाल दिया। इससे मैं उस समय बिलकुल निश्चेष्ट हो गया। उन्हों ने ज्यों ही मुझे इस अवस्था में देखा तो जाना कि यह मर गया है। अतः वे सब सैनिक वहां से लौट गये । उनके लौट जाने पर बहुत समय के बाद मैंने उस गोली को अपने मुख से बाहिर निकाला। उसके निकालते ही मैं ज्यों का त्यों हो गया और फिर आप की खोज करने में लग गया। खोज करते २ मैं एक गांव में पहुँचा वहां मुझे एक तापस मिला। उसके साथ मेरा परिचय हो गया। उसने मुझ से कहा-मैं तुम्हारे पिता का छोटा भाई सुभग हूं। दीर्घराजा के पास से तुम्हारा पिता तो भग गया है और तुम्हारो माता को उसने निग्रहीत कर के मातङ्ग नामक चाण्डाल के घर में डाल दिया है। इस प्रकार के समाचार सुनकर मुझे बहुत अधिक दुःख हुआ। पर उस समय करता क्या? विचार किया कि कापाછેડે ત્યારે મેં પરિવ્રાજકે આપેલ ગાળીને મોઢામાં મૂકી આથી હું એ સમયે તદ્દન નિષ્ટ બની ગયે. એમણે મને આ નિશ્રેષ્ઠ છે એટલે માની લીધું કે, હું મરી ગયો છું. આથી એ સઘળા સૈનિકે મને ત્યાં જ પડતું મૂકીને ચાલ્યા ગયા, એમના ચાલ્યા જવા પછી કેટલાક સમય પછી એ ગોળીને મોઢામાંથી બહાર કાઢી અને હું પૂર્વવત્ ચેતનવંત બની ગયો. ત્યાર બાદ આપને શોધવા ભટકવા લાગે. શેધ કરતાં કરતાં હું એક ગામમાં પહોંચે. ત્યાં મને એક તપસ્વી મળ્યા એમની સાથે મારે પરિચય થયું. તેણે મને કહ્યું હું તમારા પિતાનો નાનોભાઈ સુભગ છું. દીર્ધરાજાના ત્રાસથી તમારા પીતા ભાગી છૂટેલ છે અને તમારી માતાને પકડીને તેણે માતંગ નામના ચાંડાલના ઘેર મૂકેલ છે. આ પ્રકારની હકીકત સાંભળી મને ખૂબ દુઃખ થયું પરંતુ એ સમયે હું લાચાર હતે. વિચાર કર્યો કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨