________________
६५४
उत्तराध्ययनसूत्रे
थमारूढः । तौ भृगुपातकरणार्थं तत्र समारूडौ । ताभ्यां तत्र शिलातलोपविष्टस्तपःशोषितसर्वाङ्गी मुखोपरिबद्धसदोरक मुख वस्त्रिकः शुभध्यानोपगत आतपनां कुर्वन्, एकः श्रमणो दृष्टः । तद्दर्शनाऽऽश्वस्तहृदयौ साश्रुलोचनौ तत्समोपे गतवन्तौ । भक्तिविहृदयौ तौ सबहुमानपुरस्सरं तमृषिं वन्दितवन्तौ । सोऽपि ऋषिः 'दयां पालये ' ति कथनपूर्वकं तयोरागमनकारणमपृच्छत् । तावपि स्ववृत्तान्तनिवेदनपूर्वकं पर्वतारोहणाभिप्रायं निवेदितवन्तौ । तच त्वा मुनिराह - न युक्तं विविधविद्याव
,
७
गिरिवर- श्रेष्ठ पहाड देखा। देखकर इनके मन में आया कि इस पर चढकर ही भृगुपात - पहाड उपरसे पडकर मरन करना अच्छा है । इस विचार से वे दोनों ज्यों ही उसके ऊपर चढे । कि सहसा - एफाएक एक शिलातलपर विराजमान मुनिराज के ऊपर इनकी दृष्टि पड़ी । मुनिराज का सर्वांग तपस्या की उत्कृष्य से शुष्क हो रहा था । मुखपर सदोरक मुख वस्त्रिका बंधी थी । उस समय ये शुभध्यान में तल्लीन बने हुए आतापना ले रहे थे । मुनिराज के दर्शनों से इनके अशान्त हृदयमें कुछ धैर्य बंधा । विश्वस्तहृदय होकर ये दोनों मुनिराज के पास पहुँचे । पहुँचने पर इनकी आंखें ( पानीवाली ) डबडबा आई। भक्ति से बिल बन कर दोनों ने मुनिराज के चरणों में बहुमान पुरस्सर मस्तकनमाया । मुनिराजने भी " दयापालो " ऐसा कहते हुए उनसे आने का कारण पूछा। मुनिराज के सामने उन्हों ने अपना समस्त आद्योपान्त यथावत् वृत्तान्त कहते हुए पर्वत पर चढ़ने की भी बात सुना दी। सुन
ચાલતા ચાલતા તેમણે એક ઉંચા પહાડ જોયા. તે જોઈ તેમના મનમાં વિચાર આવ્યા કે આના ઉપર ચડીને ત્યાંથી પડતું મૂકવું એજ ચેાગ્ય છે. આ પ્રમાણે નિશ્ચય કરી ખન્ને જણા એ પહાડ ઉપર ચડયા. એ વખતે એકાએક તેમની નજર એક શિલા નીચે બેઠેલા મુનિરાજના ઉપર પડી. મુનિરાજનાં સર્વ અંગે તપસ્યાની વિકટતાથી શુષ્ક બની ગયાં હતાં. મેઢા ઉપર સદારકમુખસ્ત્રિકા બાંધી હતી. એ વખતે તે મુનિરાજ ધ્યાનમગ્ન દશામાં તપ કરી રહ્યા હતા. આ સમયે મુનિરાજના અચાનક દનથી તેમના અશાંત હૈયામાં ધૈયની રેખા પ્રગટી મક્કમ દીલે તે અન્ને જણાએ મુનિરાજની પાસે જવા પગ ઉપાડયા. ત્યાં પહેાંચતાંજ તેમની આંખેામાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં. ભક્તિથી વિહ્વળ મનીને ખન્નેએ મુનિરાજના ચરણામાં મસ્તકનમાન્યાં. મુનિરાજે પશુ પાળા” એવું કહીને તેમને આવવાનું કારણ પૂછ્યું. મુનિરાજ સમક્ષ તેમણે પેાતાનુ આદીથી અંત સુધીનું યથાવત વૃત્તાંત કહી દીધું. અંતમાં પર્વતપર ચડીને જીવન સમાપ્ત કરવાની વાત પણ કહી દીધી. એ સાંભળીને
યા
66
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨