Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
___
६७३ गता । तत्र गङ्गातीरे धनुर्मन्त्रिणा पूर्वत एव द्वौ तुरङ्गमौ स्थापितौ । तयोरेकैक मारुह्य तौ कुमारी ततः प्रचलितौ देशान्तरं गतौ । मार्गखेदेन तयोरश्वौ मृतौ । ततः पादचारेण गच्छन्तौ तौ कोट्टकनामकं ग्राम संप्राप्तौ । तत्र कुमारेण वरधनुरुक्तः-बन्धो ! मां क्षुधा बाधते । अतः कुरु कमप्युपायम् । तद्वचनं निशम्य स राजकुमारं ग्रामस्य बहिर्देशे समुपवेश्य स्वयं ग्रामे प्रविष्टः । ततो नापितं समाहूय राजकुमारान्तिके समागतः । नापितेन उभयोमुण्डनं कृतम् । ततः परिधृतकषायवस्त्रौ तौ भिक्षार्थ पुरे प्रविष्टौ । मार्गे द्विजो मिलितः । तेन तौ स्वगृहं नीतौ । पुत्री भी उसी सुरंगमार्ग से निकलकर अपने पिता के घर पहुंच गई। धनुमंत्री ने पहिले से ही गंगातीर पर दो घोडे तयार कर रख छोडे थे। ये दोनों आकर दोनों घोडो पर सवार होकर वहां से देशान्तर को चल दिये चलते २ इनके दोनों घोडे मार्ग की थकावट से बीच ही में मर गये। अब ये पैदल चलते २ एक को नाम के गांव में आये। कुमारने वरधनुसे कहा बन्धो ! मुझे इस समय भूख सता रही है । इसलिये इसकी निवृत्ति का कोई उपाय करो । राजकुमार के इस प्रकार वचन सुन कर वरधनु राजकुमार को गांव के बाहिर बैठाकर स्वयं उस गांव में गया। वहां से एक नाई को साथ लेकर वह वापिस राजकुमार के पास लौट आया। नापित ने उन दोनों का मुंडन किया। मुंडन होने के बाद उन दोनों ने साधु का वेष बनाया और रंगे हुए वस्त्रों को पहिर कर फिर वे भिक्षा के निमित्त नगर में गये । चलते २ उनको बीच में ही एक ब्राह्मण मिला-ब्राह्मण उन दोनों को अपने घर पर ले गया। ले जाकर નીકળી ગઈ. અને પોતાના પિતાને ત્યાં પહોંચી ગઈ. ધનમંત્રીએ ગંગાના કિનારે પહેલેથી જ બે ઘોડા તૈયાર રાખેલ હતા. જેથી બન્ને જણ એ ઘોડા ઉપર સવાર થઈ બીજા દેશ તરફ ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભારે થાકને કારણે બંને ઘોડાએ રસ્તામાં મરી ગયા આથી બને જણા પગપાળા ચાલતા ચાલતા એક કે નામના ગામમાં આવી પહોંચ્યા. કુમારે વરધનુને કહ્યું ભાઇ! મને ખૂબ જ કકડીને ભૂખ લાગી છે આથી ભૂખની તૃપ્તિને કાંઈક પ્રબંધ કરશે. રાજકુમારનું કહેવું સાંભળીને કુમારને ગામ બહાર બેસાડીને વરધનુ ગામમાં ગયે, ત્યાંથી એક વાળંદને સાથે લઈ તે રાજકુમાર પાસે આવે. વાળદે બન્ને જણાના માથા ઉપરના વાળ ઉતારી મુંડન કર્યું. મુંડન કરાવ્યા પછી એ બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો. રંગેલાં વસ્ત્રોને પહેરીને પછી તેઓ ભિક્ષા માટે નગરમાં ગયા. ચાલતાં ચાલતાં રસ્તામાં તેમને એક બ્રાહ્મણ
उ० ८५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨