Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनीटीका अ० १३ चित्र - संभूतचरितवर्णनम्
६७९
खङ्गमादाय माहरद् त्रिकटवंशजाले । खङ्गमहारच्छिन्नवंशजालेन सह तत्पुरतः स्फुरदोष्ठो मनोहराकृतिक एको मुण्डो निपतितः । तं दृष्ट्वा ससंभ्रान्तेन कुमारेण चिन्तितम् - " धिगस्तु मां दुर्व्यवसायव्यसनिनम् धिङ्मम बाहुबलम् । येनाविचारपरायणेन मया दुष्कृत्यमिदं कृतम् इतोऽयं निरपराधी विद्यासाधको मया' इत्येवं स कुमारी बहुधा पश्चात्तापं कृतवान् । पश्चात्तापं कुर्वता कुमारेण वंशजालमध्यवर्त्ती पानादिसामग्री संवलितहस्तः कबन्धोऽवलोकितः । तद्दर्शनेन पुनरवि
"
9
खेटक - बाण और तलवार, ये दो वस्तुएँ रखी हुई थीं । कुमार ने तलबार को उठाकर वंशजाल के ऊपर ज्यों ही प्रहार किया। कि उसके फटते ही वहांसे एक मुंड नीचे गिरा, वह आकृतिमें बड़ा मनोहर था तथा जिसके ओष्ठ कंप रहे थे। उस मुंड के गिरते ही कुमार को बड़ा आश्चर्य हुआ । आश्चर्य चकित होकर पश्चात् कुमार ने विचार किया कि अविचारी काम करने वाले मुज अविचारी को धिक्कार है। मेरे इन बाहुओं के बल को भी विकार है । हाय मैने बिना विचारे ही इस दुष्कृत्य को किया है । देखो इस कृत्य के करने से मेरे द्वारा एक निरपराधी विद्यासाधक विद्याधर का यह माथा कट कर गिरा है। मेरे द्वारा यह अमार्जनीय अपराध बना अब क्या करूं । इस प्रकार कुमार ने अपने इस अविचारित कृत्य पर बड़ा भारी पश्चात्ताप किया। कुमार जब विविध रूप से इस प्रकार का पश्चात्ताप कर रहा था कि उसी समय उसने देखा कि वंशजाल के मध्यवर्ती वह कबंध कि जिसका मस्तक पहिले से ही
વસ્તુ પડી હતી, કુમારે તલવારને એ વશજાળ ઉપર ઉપાડીને ફેંકી, તલવારના ઘાથી વશજાળ ફાટી અને એક મુ'ડકીની આકૃતી કે જે ખૂમ જ સુંદર ચહેરાવાળી હતી અને જેના હાઠ કાંપતા હતા તે નીચે પડી. આ મુડકી નીચે પડતાં કુમારને ખૂબ જ આશ્ચર્ય થયું, આશ્ચય ચકિત અન્યા પછી કુમારે વિચાર કર્યો કે, અવ્યવસાયમાં વ્યવસાય કરનાર અને અવિચારીને ધિક્કાર છે, મારા આ હાથેાના બળને ધિક્કાર છે, મે વગર વિચાર્યે જ આવું દુષ્કૃત્ય કર્યુ” છે, આવું અવિચારી અધમાધમ કૃત્ય મારા હાથથી થવાના કારણે એક નિરપરાધી વિદ્યાસાધક વિદ્યાધરનું માથું વિનાકારણે મારા હાથથી કપાઈ જવા પામ્યું છે. મારાથી આ પ્રકારનો ધાર અપરાધ થયેા છે હવે શું કરૂ? આ રીતે કુમારે પોતાના અવિચારી કૃત્ય પર ભારે પશ્ચાત્તાપ કર્યો. કુમાર જ્યારે વિવિધ રૂપથી પશ્ચાત્તાપ કરી રહ્યો હતા એ વખતે તેણે જોયું તેા વંશજાળની વચમાનું ધડ કે જેનું માથું પહેલાં તેના હાથે કપાઈ જવા પામ્યું હતું. તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨