Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १३ मित्र-संभूतचरितवर्णनम्
६८१
विशालेऽस्मिन्भवने तिष्ठसि । यदि युक्तं मन्यसे तदा निवेदय मामध्यात्मीयवृत्तान्तम् । कुमारस्य वचनं श्रुत्वा समाश्वस्तहृदया सा प्रोक्तवान्- कुमार ! मम कथा बहुतरकालसमापनीया, अतो भवानेव पूर्वे कथयतु को भवान् ? कुतः समायातः ? किमागमनकारणम् ? । एवं तथा पृष्टः स कुमारः कथितवान्-देवि ! पाञ्चालाधिपति ब्रह्मनृपतिपुत्रो ब्रह्मदत्तनामाऽस्मि । इति श्रुत्वैव सा कुमारी चरणयोर्निपत्य हर्षजनितवाष्पाकुलितेक्षणा सगद्गदमिदमुवाच - कुमार ! अहं तव मातुलपुत्री, पित्रा तवार्थे सङ्कल्पिता, इत्युक्त्वा कुमारस्य चरणयोर्निपत्य सा भृशं विस्मित होकर उसने कन्यासे कहा- भद्रे ! तुम कौन हो ? और अकेली ही इस विशाल वन में रहती हो ? यदि कहने में कोई हानि न हो तो कृपा कर अपना समस्त वृत्तान्त मुझे स्पष्ट बतलाओ । कुमार के इस प्रकार वचन सुनकर स्वस्थ हृदय संपन्न होकर कन्या ने कहा कुमार। मेरी कथा बहुत विस्तृत है - उसके सुनने सुनाने में बहुत समय व्यतीत होगा, इस लिये पहिले आपही बतलावें कि आप कौन हैं ? कहां से आ रहे हैं ? और यहां आने का कारण क्या है ? इस प्रकार कन्याने जब कुमार से पूछा तो कुमार ने कहा-देवि ! सुनो मैं अपना ठिकाना तुमको बताता हूं, वह इस प्रकार है- पाञ्चाल देश का ब्रह्म नामका राजा है मैं उसका ब्रह्मदत्त नामका पुत्र हूं । कुमार के इस परिचय को पाकर वह कन्या हर्षप्रकर्षसे - हाँसे व्याप्त नेत्र होकर कुमार के चरणों में पड़ गई और गद्गद् स्वर से इस प्रकार बोली- कुमार मैं तुम्हारे मामा की पुत्री हूं । पिताने आपके निमित्त मुझे संकल्पित किया है । इस प्रकार कह कर वह पुनः
તમે કાણું છે ? આ વિશાળ વનમાં શું તમે એકલા રહા છે ? કાંઈ હરકત ન હોય તે તમારી સઘળી હકીકત મને કહી સભળાવા, કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને સ્વસ્થ બનીને કન્યાએ કહ્યું કુમાર ! મારી જીવનકથા ખૂબ જ લાંબી છે, એને સાંભળવામાં ઘણા સમય લાગશે આથી પહેલાં આપ જ ખતાવા કે તમે કાણુ છે ? કયાંથી આવી રહ્યા છે? અને અહી' આવવાનું કારણ શું છે? આ રીતે કન્યાએ જ્યારે રાજકુમારને પૂછ્યું ત્યારે કુમારે કહ્યું' કે, દેવી સાંભળે! હું મારી સઘળી હકીકત તમને સંભળાવું છું. તે આ પ્રમાણે છે, પાંચાલ દેશના બ્રહ્મ નામના રાજા છે, હું તેમનો બ્રહ્મદત્ત નામનો પુત્ર છું. કુમારના આ પરિચયને સાંભળી તે કન્યા ખૂબ જ આનંદ પામી અને હુના આંસુ તેનાં નેત્રમાંથી ઉભરાવા લાગ્યા અને તરત જ તે કુમારના ચરણમાં પડી. અને ગદ્ગદ્ કંઠે કહેવા લાગી કે હું કુમાર ! હું તમારા મામાની પુત્રી છું. પિતાએ આપની સાથે મારૂં લગ્ન કરવાનો નિર્ધાર કર્યાં છે. આ પ્રમાણે
उ० ८६
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨