Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
उत्तराध्ययनसूत्रे
सोऽतीव दुर्मना जातः । पुनः - ' भवितव्यतावशादिदं जातम्' इति विचिन्तयन् किमपि समाश्वस्त इतस्ततो विन्यस्तदृष्टिरेकं विशालमुद्यानमवलोकितवान् तद्दर्शना सक्तचितः कुमारस्तत्रप्रविष्टः । तत्र परिभ्रमन् अशोक तरुवलयीकृतमेकं सप्तभूममावासं दृष्टवान् । तन्मध्ये प्रविष्टः कुमारः क्रमेण सप्तमभूममारूढः । तत्रोत्फुल्लकमलवदनां नीलकमलनयनां सर्वाङ्गसुदरीं काञ्चन सम्प्राप्तयौवनां कामपि कन्याम - वलोकितवान् । परमविस्मयापन्नः कुमारस्तामुवाच भद्रे ! का त्वम् ? कथमेकाकिनी
-
उसके द्वारा धड़ से अलग कर दिया गया है पानादि सामग्री को अपने हाथों में लिये हुए खड़ा है, उसके देखने से वह कुमार अब पहिले की अपेक्षा और अधिक सचिन्त बन गया । पश्चात् " भवितव्यता के वश से यह हुआ है" इस प्रकार सोचकर कुमार स्वस्थ होकर इधरउधर फिरने लगा । फिरते २ उसने एक विशाल उद्यान देखा । उसके देखने पर उसका चित्त उसमें प्रवेश करने के लिये लालायित हो गया। वह वहां गया और भ्रमण करते २ एक सात खंड का मकान देखा । वह अशोक वृक्षों से चारों तरफ से वेष्टित था । कुमार उसके भीतर पहुंचकर क्रमशः सातवे खंड़ पर चढ गया। वहां उसने एक कन्या देखी । कन्या का मुख फूले हुए कमल के समान सुन्दर था । नीलकमल के समान इसके दोनों नेत्र थे । समस्त अंग इसके विशेष सौन्दर्य संपन्न थे । यौवन इसके समस्त अंग और उपांगों में व्याप्त हो रहा था। इस सर्वाङ्ग सुन्दरी कन्या को देखकर कुमार के आश्चर्य का ठिकाना नहीं रहा ।
પાન આદી સામગ્રી પાતાના હાથમાં લઈ ઉભેલ છે. આ પ્રમાણે જોવાથી કુમાર પહેલાં કરતાં વધુ સાવચેત બની ગયેા પછી “ ભાવીની પ્રબળતાથી આ અનેલ છે.’ આ પ્રકારે વિચારીને સ્વસ્થ થઇને કુમાર આમતેમ ફરવા લાગ્યા. ફરતાં કરતાં તેણે એક સુંદર માટા માગ જોયા જોતાં જ તેનુ મન એમાં જવા લલચાયુ તેણે તેમાં પ્રવેશ કર્યો, અને ફરવા લાગ્યા કરતાં કરતાં તેની દૃષ્ટિએ સાત માળનું એક ભવ્ય મકાન દેખાયુ. એ મકાન અશોકવૃક્ષની વચ્ચે આવેલ હતું. કુમાર એ મકાનમાં દાખલ થયા, એક પછી એક મજલા ચડતાં ચડતાં તે ઠેઠ સાતમા માળ ઉપર પહેાંચી ગયા. ત્યાં તેણે એક કમળના સમાન સુંદર મુખવાળી એક દિવ્ય કન્યાને જોઈ. નીલકમળ જેવાં એનાં નેત્રા હતાં અને જેનુ' દેહ સૌંદય ખૂબ જ ઉજવળ એવું હતું. યૌવન તેના અંગ ઉપાંગેામાં વ્યાસ બન્યું હતું. એ સર્વાંગ સુંદર સુંદરીને જોઈને કુમારને આશ્ચયનો પાર ન રહ્યો ભારે વિસ્મયતા સાથે તે કન્યા સામે જોઈને તેણે પૂછ્યું', ભદ્રે !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨