Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
૬૭૨
उत्तराध्ययनसूत्रे धान्यां समागतः । राज्ञा चुलन्या महताऽऽडम्बरेण बधूसहितः कुमारस्तत्र प्रवेशितः । वरधनरपि कुमारपार्श्वे तिष्ठति । मध्यरात्रे संजाते राजकुमारमात्रा स्वहस्तेनैव जतुभवनेऽग्निः प्रक्षिप्तः । गृहं सर्वतः प्रदीप्तम् । वरधनुस्तद्विलोक्य ब्रह्मदत्तं राजकुमारं निद्रातः प्रबोधितवान्, उक्तवाश्च-अस्मिन् कुमार ! जतुभवने तव मात्रा वहिनिक्षिप्तः, अतो निस्सरमनिर्दिष्टमार्गेण । इत्युक्त्वा राजपुत्रेण सह सुरङ्गमागैण निःसृत्य गङ्गातीरे समायातः । ब्रह्मदत्त भार्याऽपि ततो निःसृत्य पितुहं आ गया। साथ में वधु को भी ले आया। चुलनी ने बड़े ही आडम्बर के साथ वरवधू का प्रवेश करवाया । बडा उत्सव मनाया गया। वरधनु कुमार के साथ ही रहता था । जब मध्यरात्रि का समय हुआ-तब राजकुमार की माता ने स्वयं अपने ही हाथोंसे उस लाक्षागृह में आग लगा दी। आग लगते ही लाक्षागृह चारों ओर से जलने लगा। वरधनुने जब इस स्थिति को देखा तो उसने अपने मित्र ब्रह्मदत्त राजकुमार को निद्रा से प्रबोधित किया और कहा कुमार ! इस लाक्षागृह में आपकी माताने आग लगा दी है। अतः अब आपको यहां ठहरना उचित नहीं है। मैं आपको एक मार्ग बताता हूं आप उससे शीघ्र यहां से बाहर हो जावें। मंत्रीपुत्र के इस कथन को प्रमाण मानकर राजकुमार शीघ्र ही वहाँसे बाहर निकल गया और साथ में मंत्रीपुत्र भी वहां से बाहर हो गया। और गंगातीर पर वे दोनों ठिकाने से जा पहुंचे। ब्रह्मदत्तकी पत्नी दासी આવ્યો. ચુલનીએ ભારે આડંબર સાથે વરવધૂને નગર પ્રવેશ કરાવ્યો. નગ. રમાં ભારે ઉત્સવ મનાવ્યું. તેમને માટે બાંધવામાં આવેલા મહેલમાં રહેઠાણની વ્યવસ્થા કરાવી આપી. મંત્રી વરધનુ કે જે કુમારનો મિત્ર હતું અને તેની જ સાથે રહેતો હતે. એ ખૂબ સાવચેત હતો. મધ્યરાત્રીને સમય થયે એ સમયે ચલનીએ પિતાના હાથથી જ એ લક્ષાગૃહમાં આગ ચાંપી. આગ લાગતાંવેંત જ લક્ષાગૃહમાં ચારે બાજુ ફેલાઈ ગઈ અને સઘળો મહેલ ભડભડ બળવા લાગે.
આગ લાગી ત્યારે વરધનુ સચેત હવે તેણે પિતાના મિત્ર કુમાર બ્રહ્મદત્તને નિદ્રામથી જગાડીને કહ્યું, કુમાર ! આ લાખાગૃહમાં તમારી માતાએ આગ લગાડી છે, આથી હવે આપનું અહીં એક ક્ષણ પણ રહેવું જોખમ ભરેલું છે, હું આપને માર્ગ બતાવું છું એ માર્ગથી આપ જલદીથી બહાર નીકળી જાવ. આ પ્રમાણે કહી શીલા ખસેડીને સુરંગને રસ્તો બતાવ્યું. અને પોતે પણ તેમની સાથે ચાલી નીકળે, સુરંગના રસ્તેથી બને જણા ગંગાના કિનારા ઉપર બહાર નીકળ્યા. બ્રહ્મદત્તની પત્ની દાસી પુત્રી પણ એજ રસ્તેથી બહાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨