Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६४
उत्तराध्ययनसूत्रे
I
प्रजाजनान् विधिवत्पालयति, भाण्डागारं विलोकयति, सर्वत्र नियोजितगुप्तचरः कुमारस्य मित्रामित्रयोः प्रवृत्तिं जानाति । मित्रेषु प्रासादं करोति अमित्रेषु दण्डं करोति, अन्तः पुरं प्रविशति, राजकुमारमात्रा चुलनीदेव्या सह राज्यविषये मन्त्रणां करोति । एवमसौ सम्यग् राज्यकार्य कुर्वन् कामान्धतया चुलनी देव्यामासक्तो बभूव ।
एवं गच्छतिकाले कदाचिद् धनुर्नाम्ना मन्त्रिणा तयोश्चेष्टितमवगतम् । चिन्तितं च तेन, य एवं विधमनाचारं विदधाति स किं कुमारस्य हितावहो भविष्यतीति
दीर्घ ने भी राज्य का संचालन बड़ी योग्यता के साथ करना प्रारंभ किया। सेना और सीमाका निरन्तर निरीक्षण करना इसकी दैनिक चर्या में शामिल था। प्रजाजनों एवं भंडारका विधिवत् पालन करना और देखरेख रखना यह काम इसने स्वयं अपने हाथमें ले लिया। उसने गुप्तचरों को इसलिये नियुक्त किया कि वे कुमारके मित्र और अमित्रोंके समाचार ज्ञात करते रहें और हम से कहते रहें। मित्रों को संतुष्ट करना और अमित्रों को दंडित करना राज्य संचालन की एक नीति हुआ करती है इसी तरह इसी नीति का इसने भी अनुसरण किया । अन्तःपुर की संभाल करना और राजमाता चुलनी के साथ राज्य संचालन के विषय में मन्त्रणा करना यह कभी नहीं भूलता था । विधवा राजमाता पर दीर्घ की कुदृष्टि हो गई । समग्र राजकाज को करते हुए दीर्घ का हृदय काम के वेग से अन्धा बन गया। वह उस पर आसक्त हो गया । इस प्रकार
દીધે શજ્યનું સચાલન ઘણી યેાગ્યતાની સાથે કરવા માંડયુ' સેના અને સીમાનું નિરંતર નિરીક્ષણ કરવું એ તેની રાજની કામગીરીમાં સામેલ હતું, પ્રજાજનનું અને રાજ્ય ભડારનું યથાવિધિ પાલન અને દેખરેખનું કામ તે તેણે પેાતાના હાથમાંજ રાખ્યું હતું કુમારની દેખરેખની પણ સુર્યેાગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી ખાસ ગુપ્તચરા પણ તેણે નિયુક્ત કર્યાં હતા કે જેએ કુમારના મિત્ર અને અમિત્રાના સમાચાર જણાવતા રહે. મિત્રાને સ'તાષવા તેમજ અમિત્રાને શિક્ષા કરવી એ રાજ્ય સૌંચાલનની એક નીતિ હાય છે આ પ્રકારની નીતિના દીર્ઘ પુરી રીતે ઉપયેગ કરવાનુ` રાખ્યું. અંતઃ પુરની સંભાળ રાખવાનું અને રાજમાતા ચુલનીની સાથે રાજ્ય સંચાલનના વિષયમાં મંત્રણા કરવાનું તે કદી ચુક્તા ન હતા. વિધવા રાજમાતા સાથે દીના રાજના સહવાસને કારણે તેના દિલમાં કુવૃત્તિ જાગી સમગ્ર રાજકાજ કરતાં કરતાં દીર્ઘતુ હૃદય કામવેગથી આંધળું બની ગયું. તે રાજમાતા ચુલની ઉપર આસક્ત અન્યા. આ પ્રકારની સ્થિતિમાં જકડાએલા અન્ને જણાંના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨