Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे प्राणानां सौख्यानां च नाशो भविष्यति । अतोऽयं येन केनापि प्रकारेण मारणीय एव । मृते ह्यस्मिन् स्वाधीने च मयि तवान्ये बहवः पुत्रा भविष्यन्ति । अतोऽयमस्माकं सौख्यविघातकोऽवश्यमेव मारणीयः, नात्र काऽपि विचारणा कर्तव्या । स्वसुखमीहमानया पापया तया दीर्घनृपवचनमङ्गीकृतम् ।।
चुलन्या भणितम्-कयमेष मारणीयः ? कथं च लोकापवादो न भवेत् ? दीर्धनृपेणोक्तम्-एतस्याथ गूढनिर्गमप्रवेशद्वारं जतुमयमेकं गृह निर्मापयामि । तत यह आगे चलकर अवश्य ही हमारे इस कृत्य को नहीं सहन करके कुछ ऐसा प्रयत्न करेगा, कि जिसनें हम लोगों के सौख्य एवं प्राण सब नष्ट हो जावेंगे । अतः विघ्नभूत इस कांटे को अपने मार्ग से उखाड़ कर अवश्य२ विनष्ट कर देना चाहिये । इसीमें अपनी भलाई है। इसके मरते ही मैं स्वाधीन हो जाऊ गा, तब तुम्हारे ऐसे अनेक पुत्र हो जायेंगे। अतः सौख्य विघातक इस कंटक को अभी से दूर करने में कोई विशेष विचार नहीं करना चाहिये । दीर्घराजा के इस प्रकार वचन सुनकर उस पापिनी चुलनी ने अपने सुग्व की कामना के वशंगत होकर उस पापी राजा की सलाह को मान लिया । दीर्घराजा से चुलनी ने पुनः ऐसा कहा कि यह तो ठीक बात है इसको मार देना चाहिये । परन्तु यह कैसे मारा जाय कि जिससे अपना लोकापवाद न हो सके यह भी विचार करने जैसी बात है । रानी की बात सुनकर दीर्घराजो ने उससे कहा सुनो-मैं इसका उपाय बताता हूं। इसका विवाह समारंभ रचा जाय જતાં આપણા આ કૃત્યને સહન ન કરતાં કેઈ એ પ્રયત્ન કરશે કે, જેનાથી આપણું સુખ અને પ્રાણ બધાનં નાશ થઈ જશે. આથી વિતકારક એવા આ કાંટાને આપણું માર્ગમાંથી ઉખેડીને તરત જ ફેંકી દેવો જોઈએ. એમાં જ આપણું શ્રેય છે. એના મૃત્યુથી હું સ્વતંત્ર બની જઈશ ત્યારે તમને એવા અનેક પુત્ર થશે. આથી આપણાં સુખમાં આડે આવતા આ કાંટાને અત્યારથી જ નિર્મૂળ કરવામાં કોઈ પણ પ્રકારને વિચાર ન કરવો જોઈએ. દીર્ઘરાજાનું આ પ્રકારનું કહેવું સાંભળીને તે પાપિ ચુલનીએ પોતાના સુખની કામનાને વશ બનીને તે પાપી રાજાની સલાહને માની લીધી.
દીર્ધરાજાની સલાહ પછી ચુલનીએ દીર્ઘરાજાને કહ્યું કે, એને મારી નાખવું જોઈએ એ વાત તે ઠીક છે પરંતુ એને માર કઈ રીતે ? એને મારી નાખતાં લોકોમાં શંકા આશંકા ન જાગે એ પણ વિચારવા જેવું છે, રાણીની વાત સાંભળીને દીર્ધરાજાએ કહ્યું, જુઓ ! હું તેને ઉપાય બતાવું છું, એના વિવાહને સમારંભ રચવામાં આવે, અને વરવધૂ માટે એક સ્વતંત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨