Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ब्रह्मदत्तकुमारो मृत्तिकायाः काकहँसी युगलं, तथा-पद्मनागिनी गोनससर्पयुगलं च निर्माय शूले प्रोतं कृत्वा 'युष्मदीयं दुश्चरितं मया ज्ञातम्' इति विज्ञापनार्थ तदृष्टिपथे स्थापयित्वा एवमवोचत्-य ईदृशमनाचारं करिष्यति स मया दण्डयो भविष्यति, इत्युक्त्वा स बहिर्गतः । एवं द्वित्रदिवसावधि स कुमार एवं कृत्वा बहिर्गच्छति । राजकुमारस्येदं कृत्यं विलोक्य दीर्घनपेण शङ्कितम्-अनेनास्माकं चरितं विज्ञातम् । ततः स राजकुमारमातरं माह-देवि ! त्वत्पुत्रेणास्माकं चरितं विज्ञातम् । अत एवायं काकं हंसीं च शूले प्रोतयित्वाऽस्मान् दर्शयति, वदति चकरने के लिये जो उपाय किया वह इस प्रकार है-उसने काक और हंसनी का तथा पद्मनागिनी और गोनससर्प का अलगर जोडा बनवाया । पश्चात् उनको एक शूल में पोया। पिरोकर "तुम दोनों का दुश्चरित्र मैंने जान लिया है" इस बात को सूचित करने के लिये माता और दीर्घराजा के समक्ष उस युगल को स्थापित कर फिर इस प्रकार कहना प्रारंभ किया-जो इस प्रकार का अनाचार सेवन करेगा वह मेरे दण्ड का पात्र होगा" ऐसा कह कर फिर वह बाहर निकल गया। इस प्रकार उसने दो तीन दिनतक किया। राजकुमार के इस कृत्य को देखकर दीर्घनृप के चित्त में शंका स्थापित कर लिया। उसने विचार किया मालूम पड़ता है कि राजकुमार को हमारा दुश्चरित्र ज्ञात हो चुका है। इस प्रकार तर्क वितर्क करने के बाद दीर्घराजाने रानी से कहा हे देवि ! तुम्हारे पुत्र ने हमलोगों के कृत्य को जान लिया है, इसी बहाने से इसने काक और हँसनी इन दोनों को शूल में पिरोकर हमें दिखलाया है। આપવા માટે જે ઉપાય કર્યો તે આ પ્રમાણે છે. રાજકુમારે કાગડે અને હંસલી તેમજ પદ્મનાગણી અને ગોનસ સર્પ આવાં બે જેડાં તૈયાર કરાવ્યાં અને પછી તેને એક સોય પરેવીને “તમારા બન્નેના દુશ્ચરિત્રને મેં જાણી લીધેલ છે” આ વાત સમજાવવા માટે માતા અને દીર્ઘ રાજા સમક્ષ આ બન્ને યુગલોને રાખીને આ પ્રકારે કહેવા માંડયું, “જે આ પ્રકારનો અનાચાર સેવશે તેને હું સખ્ત એ દંડ આપીશ.” એવું કહીને પછી તે બહાર નીકળી ગયું. આ રીતે તેણે ઉપરાઉપરી બે ત્રણ દિવસ સુધી આડકતરી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રાજકુમારના આ પ્રકારના વર્તનને જાણી દીર્વના દિલમાં શંકા જાગી. તેણે વિચાર કર્યો કે, રાજકુમારને અમારા આ દુષ્કૃત્યની જાણ થઈ લાગે છે. આ પ્રમાણે તર્કવિતર્ક કરતાં દીર્ઘરાજાએ રાણીને કહ્યું, “દેવી ! આપણે આ મીઠા સંબંધ તમારા પુત્રની જાણમાં આવ્યો છે માટે જ તેણે કાગડો અને હંસલી આ બન્નેને સોયમાં પરોવીને આપણને દેખાડયા છે. વળી તે કહે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨