Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
. प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
६६९ एतस्य विवाहं कारयिष्यामि । तत्र जतुमये गृहे सुखमसुप्तयोर्वधूवरयोरग्निना पाणान् हरिष्यामि, उद्घोषयिष्यामि च-अकस्माद् गृहे लग्नेनाग्निना वधूवरौ प्रज्वलितौ। अहो ! महदनथं जातम् , इति । एवमुक्त्वा स कार्यान्तरवशाद बहिर्गतः। कियतिकाले व्यतीते दीर्थों नृपो राजकुमारस्य विवाहः पुष्पचूलराज्ञः पुष्पवत्या पुच्या सह भविष्यतीति सर्वत्रोद्धृष्टवान् । तनिवासार्थमनेकशतस्तम्भसन्निविष्टं गूढनिर्गमप्रवेशद्वारं जतुभवनमपि निर्मापितवान् ।
और वधूवर के लिये एक स्वतंत्र प्रासाद बनवाया जाय । वह प्रासाद लाक्षा से निर्मित हो । उसमें आने जाने का द्वार गूढ रखा जाय । जब वरवधू उसमें सोये हुए हों तो उस समय मैं उसमें आग लगा दूंगा और जनता को दिखाने के लिये ऐसी घोषणा करवा दूंगा कि अकस्मात् अग्नि के लग जाने से वरवधू उसी में जलकर मर गये हैं । हाय यह बडाभारी अनर्थ हुआ। ऐसा कहकर दीर्घराजा किसी दूसरे काम को करने के लिये बाहर चला गया। पश्चात् उसने कुछकाल बाद नगर भर में ऐसी बात फैला दी की राजकुमारका विवाह पुष्पचूल राजा की पुष्पवती पुत्री के साथ होना निश्चित हो चुका है । इस बात की जब पूरी जानकारी प्रजाजनकी निश्चितरूप में हो चुकी तब दीर्घराजाने वरवधू के निवास योग्य एक लाक्षा भवन तैयार करवाया। जिनमें सैकडो खंभे लगे हुए थे तथा आने जाने का दरवाजा जिसका गूढ़ था। મહેલ તૈયાર કરાવીએ. એ મહેલનું લાખથી નિર્માણ કરવામાં આવે, એમાં આવવા જવાનાં છુપા દ્વાર રાખવામાં આવે. જ્યારે વરવધૂ એમાં સૂતેલાં હોય એ સમયે હું તેમાં આગ લગાડી દઈશ અને જનતાને બતાવવા માટે એવી જાહેરાત કરાવીશ કે, અકસ્માત્ અગ્નિ લાગવાથી વરવધૂ એ મહેલમાં બળીને ખાખ થઈ ગયાં. અફસ ! આ ઘણું જ દુઃખકારક અનર્થ ઘટના બની, આમ કહીને દીર્ધરાજા કેઈ બીજા કામ માટે બહાર ચાલ્યો ગયો. આ પછી થોડા સમયને અંતરે એવી વાત વહેતી કરી કે રાજકુમારને વિવાહ પુષ્પચૂલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે નક્કી કરવામાં આવ્યો છે. પ્રજાજનામાં જ્યારે આ વાત જાહેર થઈ ત્યારે વરવધૂ માટે નો મહેલ બનાવવાની તૈયારીઓ પણ થવા માંડી અને ભારે ઝડપથી આકર્ષક એ મહેલ તૈયાર કરવામાં આવ્યો. જેમાં સેંકડો થાંભલાઓ અને કળાકારીગરીથી ભરેલું નકશીકામ કરવામાં આવ્યું હતું. બહારથી ભારે કળાકારીગરીવાળા દેખાતા આ મહેલને અંદરથી લાખ યુક્ત એને જેમાં ગુપ્ત એવાં છુપાં અવર જવરવાળાં સ્થાને રાખવામાં આવ્યાં હતાં.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨