Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
६६७
य एवमनाचारं करिष्यति स मया दण्ड्यो भविष्यति । अवश्यमेवायं मां काकं गोनसंच, स्वां हंसीं पद्मनागिनीं च निर्दिशति, अस्माकमिदं कृत्यमसहमानः शीघ्रमेवायं किमपि प्रतिविधातुकामः समुपलक्ष्यते, अतः कण्टकरूपोऽयं कुमारो दूरीकर्तव्यः । चुलन्या मोक्तम्-अयं बालो यत्तदुलपति, नात्र त्वया किमपि शङ्कनीयम् । तेनोक्तम् - राज्ञी ! स्वया पुत्रवात्सल्येनैवमुच्यते । न त्वं स्वहितं वेत्सि ! अस्माकमिदं कृत्यमसहमानोऽयमवश्यमेवैतादृशं किमपि विधास्यति, येनास्माकं और इसीलिये उसने ऐसा कहा है कि जो इस प्रकार के अनाचार का सेवन करेगा वह मेरे द्वारा दण्ड का पात्र होगा। अवश्य ही यह मुझे काक और गोनस के स्थानापन्न तथा तुम्हें हँसी एवं पद्मनागिनी के स्थानापन्न मानकर इस तरहका यह दृश्य तीन दीनसे दिखला रहा है । हम को तो इससे यही ज्ञात होता है कि यह हम दोनों की इस प्रीति को सहन नहीं करता है और इसी बजह से यह इसके प्रतिकार करनेका भावनाशाली प्रतीत होता है । अतः जबतक यह कुछ नहीं कर पाता है तबतक कंटकरूप इस कुमार को यहां से दूर ही कर देना चाहिये । दीर्घराजा की इस बात को सुनकर चुलनी ने कहा- आप भी खूब हैं जो एक बालक के बहकावे में आ रहे हैं । यह अभी बालक है इसलिये जो मन में आता है वह बकता है। इसमें आप को कुछ भी शंका नहीं करना चाहिये । दीर्घराजा ने रानी की इस प्रकार बात सुनकर कहा रानी ! तुमने जो ऐसा कहा है सो वह सब पुत्र के वात्सल्य से ही कहा है, वास्तव में इसका परिणाम भविष्य में क्या होगा यह तुम नहीं जानती हो ।
કે જે આ પ્રકારના અનાચારનું સેવન કરશે તેને હું ઈંડ આપીશ. તે શું રાજ કુમાર મને કાગડા અને ગેાનસ સર્પ જેવા માનીને તેમજ તમને હુ'સલી અને પદ્મનાગણીરૂપ માનીને આ જાતનું દૃશ્ય ત્રણ: દિવસથી આપણને બતાવે છે. મને તેા આથી ચાક્કસ ખાતરી થાય છે કે, આપણા બન્નેની પ્રીતિને એ સહન કરી ન શકતા હાવાથીજ એ ચીઢાયેા છે. અને આપણા સબંધ તાડાવવા તે તત્પર થયા છે. એ આવું કાઇ પણ પગલું ભરે તે પહેલાં કંટકરૂપ એવા આ રાજકુમારને દૂર કરી દેવા જોઈએ. દીર્ઘરાજાની આ વાતને સાંભળી ચુલનીએ કહ્યુ. આપ ભારે શંકાશીલ લાગેા છે. એ હજુ બાળક છે એથી જે મનમાં આવે તેમ બકે છે એનામાં હજી ખાળક બુદ્ધિ છે એમાં આપે કોઇ પ્રકારે શકા રાખવાની જરૂર નથી. દીર્ઘરાજાએ રાણીની આ પ્રકારની વાત સાંભળીને કહ્યું. રાણી! તમે જે કહેા છે. તે પુત્ર તરફના વાત્સલ્યભાવનું કારણ છે. વાસ્તવમાં આનું પરિણામ ભવિષ્યમાં કેવું આવશે તે તમે જાણી શકતાં નથી. એ આગળ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨