________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतबरितवर्णनम्
६६१
सन्ति । एतेषु निदानं मा कुरु निदानात्तव घोरानुष्ठानं नैव तादृक्फलसंपादकं भविष्यति । एवं चित्रमुनिना बहुशः प्रतिबोधितोऽपि स संभूतमुनिर्निदानं त्यक्तुं समर्थो न जातः । स हि 'यद्यस्ति तपसः बलं तदाऽऽगामिनि भवेऽहं चक्रवर्ती भूयासम् ' इति निदानं कृतवान् 1 ततो मृत्वा सौधर्मलोके द्वावपि देवौ जातौ । ततश्च्युतश्चित्रजीवः पुरिमतालपुरे धनसारनाम्न इम्य = श्रेष्ठिनः पुत्रत्वेनोत्पन्नः । संभूतजीवोऽपि ततश्च्युतः काम्पिल्यपुरे ब्रह्मनाम्नो राज्ञो दृष्टचतुर्दशस्वप्नायाभ्वलनी नामभार्याः कुक्षावुत्पन्नः । ब्रह्मन्नृपेण तस्य 'ब्रह्मदत्त' इति नाम कृतम् ।
दुःखी बननेके लिये अग्रेसर हो रहे हो सर्वथा निःसार हैं, परिणाम में दारुण हैं, किपाकफलकी तरह बाहर से ही रम्य हैं तथा इस अनंत संसार में परिभ्रमणके मूल कारण हैं। अतः भूल कर भी इनका निदान ( नियाणा) मत करो। निदान से तुम्हारे द्वारा आचरित घोरातिवोर अनुष्ठान भीं अपना वैसा फलदायक नहीं हो सकेगा । इस तरह चित्रमुनिराजने संभूतमुनिको बहुत समझाया तो भी वे छोड़ने में समर्थ नहीं हुए । संभूतमुनिने विचार किया कि -" यदि तपस्या का कुछ फल है तो इस के प्रभाव से मैं आगामी भवमें चक्रवर्ती होऊं " इस प्रकार निकाचित निदान कर के वह संभूत मुनि मरे और मर कर सौधर्म स्वर्ग में देवहुए। चित्र मुनिराज भी मर कर वहीं पर देव हुए। वहां से चव कर चित्र का जीव पुरिमताल में धनसार नामके इभ्य श्रेष्ठी के यहां गुण सार नामक
ખાટા અધ્યવસાયથી, આપની રક્ષા કરે ! રક્ષા કરા ! એ ભેગ કે જેની ચાતુ નામાં તમેા તમારા કતવ્યપથને ભૂલી જઈ દુઃખી બનવામાં આગળ વધી રહયા છે તે સથા નિઃસાર છે, પરિણામમાં ભયંકર છે, કાકફળની માફક બહારથી જ રળિયામણુ છે તથા આ અનંતસંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે. આથી ભૂલેચુકે પણ એવું નિયાણું ન કરશે. આ પ્રકારનાં નિયાણાથી તમે કરી રહેલા અતિ ઘેાર એવું અનુષ્ઠાન પણ તમને એવું ફળદાયક નહી' બની શકે. એનાથી તા અત્યંત દુઃખાગ્નિની ભેટ જ મળવાની છે. આ રીતે ચિત્તમુનિરાજે સંભૂતમુનિને ખૂબ સમજાવ્યા છતાં પણ તેઓ એ રાહુથી પાછા ન હટયા. સભૂતમુનિએ વિચાર કર્યા કે, “જો તપસ્યાનું કાંઈ ફળ હોય તા હું એના પ્રભાવથી હવેના ભવમાં ચક્રવતી ખનું '' આ પ્રકારનું નિકાચિત નિયાણું કરીને તે સંભૂતમુનિ સમય જતાં કાળધમ પામ્યા. મરીને સોધમ સ્વર્ગીમાં દેવ થયા. ચિત્તમુનિરાજ પણ મરીને ત્યાં દેવ થયા. સ્વગ માંથી ચ્યવીને ચિત્તમુનિરાજના જીવ પુરિમતાલપુરમાં ધનસારનામના ભ્યિ શેઠને ત્યાં ગુણસાગર નામે પુત્રરૂપે જન્મ્યા. જ્યારે સંભૂતમુનિના જીવ કાસ્પિયપુરમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨