Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६६
उत्तराध्ययनसूत्रे
शनैच्छन्तं तं मुनिमालोक्य विस्मितमनाः स्वप्रासादादवतीर्य मुनिगतेन मार्गेण गन्तुं प्रवृत्तः । गच्छता तेनानुभूतं यथा शीतले मार्गे गच्छामीति । स हि मुनिप्रभावमवलोक्य परमाश्चर्यसंपन्नस्तत्समीपे गत्वा स्वकीयं पापमयं विचारं विनिवेद्य क्षमां याचित्वा तस्य समीपे प्रत्रजितः स हि सर्वगुणसम्पन्नोऽपि 'अहं ब्राह्मणजातियोऽस्मि कुलीनोऽस्मि ' इति जातिमदं मत्तगजेन्द्र इव त्यक्तु न समर्थोऽभवत् । अनन्तरं कालधर्ममासाद्य देवो भूत्वा नानाविधसुखान्यनुभूय ततश्च्युतस्तेनैव उनकी लब्धि के प्रभाव से बिलकुल शीतल बन गया था । सोमदेव पुरोहित ने जब मुनिराज को इस मार्ग पर धीरे २ आनन्द के साथ चलते हुए देखा तो उसको आश्चर्य का ठिकाना नहीं रहा वह उसी समय अपने मकान से नीचे उतर कर उसी रास्ते पर कि जिससे मुनिराज जा रहे थे उनके पीछे२ चलने लगा। चलते हुए इसको ऐसा अनुभव हुआ कि मैं शीतल मार्ग से ही जा रहा हूँ । उसने विचार किया कि यह सब महान प्रभाव इन मुनिराज का ही है । वह सोमदेव पुरोहित आश्चर्यचकित होकर उन तपस्वी महर्षि के पास जाकर स्वकीय पापमय विचार का निवेदन करते हुए अपने महान् अपराधों की उनसे सविनय क्षमायाचना की और अन्त में उन ही के पास वह दीक्षित हो गया । दीक्षित होने पर भी जातिमद का परिहार इससे नहीं हो सका - इसने विचार किया मैं यद्यपि सर्वगुणसंपन्न हो गया हूं तो भी क्या, अभि तो मैं ब्राह्मण जैसे उत्तम कुलका ही हूं अतः सब से श्रेष्ठ हूं । अनन्तर कालधर्म को प्राप्त कर देव होकर इसने अनेक प्रकार के सुखों का अनुभव भी किया। फिर देव पर्याय से च्युत પ્રભાવથી એકદમ શિતલ ખની ગયેલ હતા. સામદેવ પુરેાહિતે જ્યારે મુનિરાજને એ માગ ઉપર ધીરેધીરે આનંદપૂર્વક ચાલ્યા જતા જોયા. એ જોઈ ને સેામદત્ત પુરોહિતને તાતેના આશ્ચયની સીમા ન રહી. તે એજ વખતે નીચે ઉતરીને પેાતાના મકાનમાંથી બહાર નીકળી જે રસ્તે મુનિરાજ જઈ રહ્યા હતા એ રસ્તે એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એ રસ્તે ચાલતાં ચાલતાં તેને એવા અનુભવ થયા કે, પાતે એક શિતળ માર્ગ ઉપરથી જઈ રહેલ છે. તે જોઈ તેણે વિચાર કર્યો કે, આ સઘળે પ્રભાવ આ મહાત્ મુનિરાજનાજ છે. તેથી તે આશ્ચય ચકિત બનીને તેણે ઝડપથી એ મહષિની પાસે પહેાંચી પાતે મનેાગત વિચારેલા પાપમય વિચારનું નિવેદન કરી તેમની ક્ષમા માગી, અને અંતે તેણે એમની પાસે દીક્ષા ધારણ કરી. તે સામદત્ત દીક્ષિત થવા છતાં પણ જાતિમર્દના પરિહાર કરી ન શકયા. તેણે વિચાર કર્યો કે હું સર્વગુણ સ ́પન્ન છું. તે ઉપરાંત હું બ્રાહ્મણુ જેવા ઉત્તમ કુળના છું. આથી હું સથી શ્રેષ્ઠ છું. સમય જતાં આ બ્રાહ્મણ સુનીએ મદ સાથે કાળ ધર્મ પામીને દેશ પર્યાયમાં અનેક જાતનાં સુખ ભોગવ્યાં.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨