Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे क्षुत्पिपासस्तेभ्यो धर्मदेशनां ददौ । तेऽपि धर्मदेशनां श्रुत्वा समुत्पन्नवैराग्याः संसारमसारं मत्वा तदन्तिके प्रत्रजिताः । तेषु संयमिनौ द्वौ गोपालदारकौ मलक्लिन्नेषु Fastray सजुगुप्सौ जातौ । चत्वारोऽपि ते परिसमाप्तायुकाः कालं कृत्वा देवलोकं गताः । तेषु जुगुप्साकारको नन्ददत्त - नन्दमियनामानौ द्वौ देवलोकच्युतौ दशपुरनगरे शाण्डिल्यब्राह्मणस्य यशोमत्या दास्याः शौण्डीर - शौण्डदत्त नामानौ युगलरूपेण पुत्रा जातौ ।
૬૬
बालभावमतिक्रम्य क्रमेण तौ यौवनं सम्प्राप्तौ । कदाचित्क्षेत्ररक्षणार्थ तौ अटव्यां गतवन्तौ । तत्र वटवृक्षस्याधस्तात्सुप्तौ । सुप्तयोस्तयोरेकं दारकं वटकोटरक्षुधा एवं तृषा के शांत होने से शरीर में स्वस्थता प्राप्त कि ये सपरिवार मुनिचंद्र ने उन गोपालदासकों को धर्मदेशना दी। धर्मदेशना सुनकर उनका चित्त संसार से विरक्त हो गया। संसार को सर्वथा असार जानकर उन चारों ने ही मुनिराज मुनिचंद्र के पास दीक्षा धारण करली। इन में से दो गोपालदारक नन्द-सुनन्द मुनियों को अपने पसीने से गीले हुए वस्त्रों में ग्लानिभाव जागृत होता रहा। ये चारों ही गोपालदारक मुनिराज अपनी आयुके अंतमें मरकर देवलोक गये । इनमें से जिन्हों को पहिले अपने पसीने से तर हुए वस्त्रों में ग्लानि भाव जगता था। वे दोनों देव वहां से चवकर दशपुर नामके नगर के शाण्डिल्य ब्राह्मण की यशोमती नामक दासी के शौण्डीर शौण्डदत्त नाम से युगल पुत्र हुए ।
धीरेर बालभावका अतिक्रमण कर ये दोनों जवान हुए, एक दिन ये दोनों खेत की रखवाली करनेके लिये वनमें गये हुए थे। वहां एक वटवृक्ष के नीचे ये दोनों सो गये । इतने में उस वटवृक्ष के कोतर से एक सर्प
પાણી આદિની પ્રાપ્તિથી ભૂખ અને તરસ શાંત થવાથી શરીરમાં સ્વસ્થતા મળતાં પેાતાના શિષ્યા સાથે મુનિચ', એ ગેાપાળ ખાળકાને ધર્મદેશના દ્વીધી. ધમ દેશના સાંભળીને એમનું ચિત્ત સંસારથી વિરક્ત ખની ગયું. સંસારને સર્વથા અસાર જાણીને એ ચારે જણાએ મુનિરાજ મુનિચંદ્રની પાસેથી દીક્ષા ધારણ કરી. એમાના એ ગેાપાલ ખાળક નંદ–સુનન્દ મુનિઓને પેાતાના પસીનાથી ભીનાં થયેલાં વસ્રોમાં ગ્લાની ભાવ જાગૃત થયા. એ ચારે ગેાપાળ મુનિરાજોના આયુષ્ય પૂર્ણ થતાં મરીને દેવલેાક ગયા. આમાંથી જેમને પહેલાં, પેાતાના પસીનાથી ભિજાયેલાં વસ્ત્રાથી ગ્લાની ભાવ રહેતા હતા તે બન્ને દેવ ત્યાંથી ચવીને દશપુર નામનાં નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની યશે।મતી નામની દાસીના શૌડીર અને શૌડદત્ત નામના જોડીયા પુત્ર તરીકે જન્મ્યા.
સમય જતાં ધીરે ધીરે ખાલ્યાવસ્થા વટાવીને એ અન્ને જુવાન બન્યા. એક દિવસ એ બન્ને ખેતરની રખેવાળી કરવા માટે વગડામાં ગયા હતા, થાકયા પાકયા ત્યાં એક વડના વૃક્ષની નીચે એ બન્ને સુઈ ગયા. એટલામાં એ વડના પાલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨