Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-----
-
-
-
---
-
-
-
उत्तराध्ययनसूने धाराणस्यां वसन्तमहोत्सवः प्रवृत्तः। तत्र नृत्यगीतवादित्रादि विविधविनोदपटतानां पुरवासिनां पुरतस्तौ मातङ्गदारको स्वकला प्रदर्शितवन्तौ । तत्कला समाकृष्ट चेतसो वाराणसेयाः स्त्रीपुरुषास्तौ परिवेष्टितवन्तः। तद्गीतसमाकृष्टमनसस्ते तयोरस्पृश्यत्वादिकं विस्मृतवन्तः । इमं वृत्तान्तमुपलभ्य तत्रत्या अन्ये गायका इर्ष्यावशाद्राज्ञः समीपे समागत्य न्यवेदितवन्तः-राजन् ! एतौ भूतदत्तचाण्डालपुत्रौ चित्रसंभूतौ नगर्या अन्तः प्रविश्य स्वकलया सर्वान् विमोह्य सर्वैः सह गायन्ती न्तोत्सव में संमिलित हुए । लोगोंके मनको इन्होंने अपनी श्रेष्ठ कलाओं के प्रदर्शन -दिखानेसे उस उत्सवमें आशातीत-अत्यंत आनंदित किया जहांपर भी ये अपनी कलाओंका प्रदर्शन करते वहां जनमेदनी-जनसमूह एकत्रित हो जाती और इनको घेर लेती। घेरनेके समय जनता इस बातको भूल जाती थी के ये दोनों अस्पृश्य जाती के बालक हैं। क्यों कि इन दोनों ने अपने संगीत एवं कलागुण से सब नगरनिवासियोंके चित्त अपनी ओर आकृष्ट कर लिया था। सब के सब उन दोनो के ऊपर खूब लुभा गये थे। उस उत्सव में और भी अन्य गायकोके मंडल आये हुए थे। वे सब इन दोनो की इस अभ्युदयश्री को देखकर उनसे ईर्षा करनेके लिये उतारु हो गये। और राजा की पास जाकर कहने लगे कि हे राजन् ! भूतदत्त चांडाल के पुत्र चित्र और संभूत ये दोनो नगरी के भीतर प्रविष्ट होकर अपनी प्रशस्त कला से समस्त नगरनिवासी जनता के मन को विमोहित कर रहे हैं और सब के साथ एकमेक
રંજન કરતા હતા. એક વેળા ત્યાં વસતત્સવ હતું. આ બંને કલાકાર બંધુઓએ પિતાની શ્રેષ્ઠ કળાએથી લોકેના મનને ખૂબ આનંદિત બનાવ્યાં.
જ્યાં જ્યાં તેઓ પિતાની કળાનું પ્રદર્શન કરતા, ત્યાં ત્યાં જનમેદની એકત્ર થઈ જતી અને એમને ઘેરી લેતી તે વખતે જનતા એ પણ ભૂલી જતી કે આ બન્ને કલાકારે અસ્પૃશ્ય જાતિના બાળકે છે. આ બન્નેએ પિતાની કળા અને સંગીતથી નગરવાસીઓને ગાંડાતૂર બનાવ્યા હતા. સારીએ આમજનતા એ અને ઉપર ખૂબજ મમત્વ ધરાવતી હતી. એ ઉત્સવમાં સંગીતકારોની બીજી મંડળીઓ પણ ભાગ લેવા આવેલ હતી તે સઘળા આ બંને ભાઈઓ પ્રત્યેની આ પ્રકારની લોકચાહના તેમજ અભ્યદય જોઈને તેમની સામે ઈર્ષ્યા કરવા લાગ્યા. છેવટે રાજાની પાસે જઈને કહેવા લાગ્યા કે હે રાજન ! ભતદત્ત ચાંડાળના પુત્ર ચિત્ર અને સંભૂત એ બનેએ નગરીની અંદર પ્રવેશ કરીને પિતાની પ્રશસ્ત કળાથી સમસ્ત નગરની આમ જનતાને બહેકાવી દીધી છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨