Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
तत्र वाराणस्यां शङ्खनामा राजाऽऽसीत् । तस्य दुर्मतिसचिवो नमुचि नामकः सचित्र आसीत् । एकदा कृतमहापराधः स नमुचिस्तेन राज्ञा वधायाज्ञप्तः । भूतदत्तचाण्डालस्तं मारयितुं श्मशानभूमिमनैषीत् । तत्र जातssदयः स तमुवाच - भो मन्त्रिन् ! तिष्ठतु भवान् मद्गृहे प्रच्छन्नः । तत्र मत्पुत्रौ पाठयतु । जीवितुकामेन तेन तद्वचनमङ्गीकृतम् । भूम्यन्त हे प्रच्छन्नो भूत्वा नमुचिश्चित्रसंभूतौ पाठयति चित्र और कनिष्ठ पुत्र का नाम संभूत रक्खा गया। इन दोनों को परस्पर में विशेष प्रीति हो गई थी ।
बनारस में उस समय शंख नाम का राजा राज्य करता था । इसके मंत्रीका नाम नमुचि था । इसकी बुद्धि ठीक नहीं थी । राजा को यह खोटी ही सलाह दिया करता था। एक समय की बात है कि इस मंत्रीसे राज्य का कुछ अमार्जनीय - बडा भारी अपराध बन गया । उसके दंड स्वरूपमें राजा ने उसको प्राणदंड की आज्ञा दी और चाण्डाल से यह कह दिया कि इसको बिना किसी बात का विचार किये मार डालो । चाण्डाल राजा की आज्ञाप्रमाण कर उसको मारने के लिये इमशानभूमि में ले गया। परंतु चाडालकी इसको मारनेकी भावना नहीं जगी । सहसा वह सदय - दयालु बनकर मंत्री से बोला- हे मन्त्रिन् ! आप मेरे घरमें प्रच्छन्न रीति से रहो और मेरे जो दो पुत्र हैं उनको आप पढाओ । चांडाल की इस बात को सुनकर जीने की अभिलाषा से उस मंत्री ने मान लिया । चांडाल के घर प्रच्छन्न- गुप्त रीतिसे रहकर चांडालके चित्र और संभूत ચિત્ર અને નાના પુત્રનું' નામ સંભૂત રાખવામાં આવ્યું. એ મન્ને ભાઈઓમાં પરસ્પર અત્યંત પ્રીતિ જામી ગઈ હતી.
અનારસમાં એ સમયે શ'ખ નામના રાજા રાજ્ય કરતા હતા. એમના મંત્રીનુ' નામ નમુચિ હતું. એની બુદ્ધિ સારી ન હતી. રાજાને તે ખાટી સલાહ આપ્યા કરતા હતા. એક સમયની વાત છે કે. એ મ`ત્રીથી રાજ્યના કંઈક સમાજનીય–ઘણા માટે અપરાધ થઈ ગયા. એના દડરૂપે રાજાએ તેને પ્રાણદંડની આજ્ઞા કરી અને ચાંડાલને કહી દીધુ કે આને કાઈ પણ જાતનો વિચાર ન કરતાં મારી નાખેા. ચાંડાલ રાજાની આજ્ઞા મળતાં એને મારવા માટે શ્મશાન ભૂમિમાં લઈ ગયા પર ંતુ ચાંડાલના દિલમાં તેને મારવાની ભાવના ન જાગી. આથી તે દયાળુ હૃદયના ખની મંત્રીને કહેવા લાગ્યા. હું મત્રિન્! આપ મારા ઘરમાં છુપાઇને રહેા, અને મારા બે પુત્રા છે તેને આપ ભણાવે. ચાંડાલની વાત સાંભળીને જીવવાની અભિલાષાથી મંત્રીએ તેની વાતનો સ્વીકાર કર્યાં. ચાંડાલને ઘેર ગુપ્તપણે રહીને ચિત્ર અને સભૂત નામના તેના અન્ને બાળકાને મત્રી ભણાવવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨