Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
૬૨
चित्रसंभूतमाता तत्परिचयां करोति । मन्त्री तस्यामासक्तोऽभवत् । इदं जुगुप्सितं मन्त्रिचरितं विज्ञाय स भूतदत्तो मन्त्रिमारणोपायमचिन्तयत् । पितुरध्यवसायं परिज्ञाय कृतज्ञता परवशौ ता तत्पुत्रौ मन्त्रिणं ततो गुप्तेनोपायेन निष्कासितवन्तौ समन्त्री ततो निःसृत्य क्रमेण हस्तिनागपुरे सनत्कुमारचक्रिणो मन्त्रित्वमाप्तवान् ।
एकदा तौ चित्रसंभूतनामको मातङ्गदारकौ रूपयौवनलावण्यनृत्यगीत कलाभिः वाराणसेयानां (वाराणसीनिवासिनां ) स्त्रीपुरुषाणां मनांसि प्रमोदितवन्तौ । अन्यदा
नामक उन दोनों बालकों को वह पढाने लग गया। बालकों की माता इसकी सेवा करने लगी । नमुचि उन बालकों की माता पर आसक्त हो गया। जब ये बात भूतदत्त चांडाल के कान में पडी । तो उसने नमुचि को मारने का विचारकर उपाय सोचा । बालकोंने जब अपने पिताके इस निकृष्ट - हलकाविचारको जाना तो उन्होंने कृतज्ञता-उपकारकके वश होकर नमुचिको किसी उपाय से बचानेका प्रयत्न किया। वे उसमें सफल भी हो गये । उन्हों ने मंत्री को अपने घर से किसी गुप्त उपाय से बाहिर निकाल दिया । मंत्री वहां से चला और धीरे २ चलकर हस्तिनापुर सनत्कुमार चक्रवर्ती के पास पहुँच गया। वहां चक्रवर्ती ने उसको अपने यहां मंत्रीपद पर स्थापित कर लिया ।
एक समय की बात है कि ये दानों चांडाल के पुत्र कि जिनका नाम चित्र और संभूत था, रूप यौवन, लावण्य एवं नृत्य कला आदि के द्वारा वाराणसी नगर निवासियों के मन को प्रमुदित करते हुए वहां के वसं
લાગ્યા. ખાળકીની માતા એની સેવા કરવા લાગી, નમ્રુચિ એ ખાળકીની માતા ઉપર આસક્ત બની ગયેા. જ્યારે આ વાત ભૂતદત્ત ચાંડાલના કાન સુધી પહેાંચી ત્યારે તેણે નમુચિને મારવાના વિચાર કરી ઉપાય શેાધવા લાગ્યા. બાળકાએ જ્યારે પોતાના પિતાના એ વિચારને જાણ્યા ત્યારે તેમણે કૃતજ્ઞતાને ઉપકાર વશ બનીને નમુચિને કાઇ ઉપાયથી બચાવી લેવા નક્કી કર્યુ. અને તેમ કરવામાં તેમને સફળતા પણ મળી, તેમણે મત્રીને પાતાના ઘરમાંથી કેાઈ ગુપ્ત રસ્તે બહાર ભગાડી દીધે. આ રીતે ત્યાંથી ગુપ્ત રીતે ભાગી નીકળેલ મંત્રી ધીરે ધીરે ચાલતા ચાલતા હસ્તિનાપુર સનત્કુમાર ચક્રવતીની પાસે પહેાંચ્યા. ચક્રવતી એ તેને પેાતાના રાજ્યમાં મંત્રી પદે સ્થાપ્યા.
એક સમયની વાત છે કે, ચાંડાલના એ બન્ને પુત્રા ચિત્ર અને સંભૂત. રૂપ, યૌવન, લાવણ્ય અને નૃત્યકળા વિગેરેથી વારાણસીના નગરજનાના મનને
उ० ८२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨