________________
-
-
-
-
-----
-
-
% 25E
प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशबलमुनिचरितवर्णनम्
५९१ क्रोधाद्युपेतेषु युष्मासु ब्रह्मचर्याभावान यूयं जात्याऽपि ब्राह्मणाः किंतु नाम्नैव बालक्रीडावदग्निहोत्रादि निरतेषु युष्मासु सम्यग् ज्ञानाभावनापि यूयं विद्यापेताः। अत एव तानि त्वदभिमतब्राह्मणलक्षणानि क्षेत्राणि सुपापकान्येव, न तु पुण्याङ्करजनने सुपेशलानि-समर्थानि । किं च सम्यग् ज्ञानस्य फलं विरतिरेव, न च युष्मासु क्रोधादियुक्तेषु विरतिसंभवोऽस्ति, तदभावे च ज्ञानं विद्यमानमपि निष्फलत्वादसत्तुल्यमेवेति यूयं विद्याविहिना एवेतिभावः ॥ १४ ॥ ___यदि ते वदेयुः-वेदविद्या ब्रह्मविद्या, तद्विदो वयम् , एत एव वयं ब्राह्मणा क्रोधादिकों से युक्त होने से तथा ब्रह्मचर्य के अभाव से आप लोग जाति से भी ब्राह्मण कहे जाने योग्य नहीं हैं। भले ही आप इन्द्रगोप कीडे की तरह नाम से ब्राह्मण रहें। तथा बालक्रीडा की तरह इन अग्निहोत्र आदि हेय कमों में निरत होने के कारण आप लोग सम्यग्ज्ञानरूप परमार्थिक विद्या से भी विहीन हैं, इसलिये जाति और विद्या से विहीन होने के कारण केवल नाममात्र के ब्राह्मणों को ब्राह्मण लक्षणों से युक्त एवं सुपेशल मनना उचित नहीं है। फिर यह कैसे माना जा सकता है कि आप लोग पुण्याङ्कर जनन के योग्य क्षेत्र हैं। ऐसी स्थितिसंपन्न लोग केवल पापों के ही उत्पादक क्षेत्र माने गये हैं। और सम्यकूज्ञान का फल विरति ही होता है। क्रोधादिकों से युक्त आप में विरति का तो संभव है ही नहीं-अतः इसके अभाव में विद्यमान ज्ञान भी निष्फल होने से असत्तुल्य ही माना गया है। इसलिये आपलोग विद्याविहीन ही हैं ॥१४॥
यदि ये लोग ऐसा कहे कि हम लोग वेदविद्या एवं ब्रह्मविद्या को યુક્ત હેવાથી અને બ્રહ્મચર્યના અભાવવાળા હોવાથી આપ લેક જાતિથી પણ બ્રાહ્મણ કહેવડાવવાને યોગ્ય નથી. ભલે આપ ઈન્દ્રગેપ કીડાની માફક નામથી બ્રાહ્મણ રહ્યા. તેમ બાલક્રીડાની માફક આ અગ્નિહોત્ર આદિ હેય કર્મોમાં નિરત હોવાના કારણે આપ લોક સમ્યગ્રજ્ઞાન રૂપ પારમાર્થિક વિદ્યાથી પણ વિહીન છે. આ કારણે જાતિ અને વિદ્યાથી વિહીન હેવાથી કેવળ નામ માત્રના બ્રાહ્મણને બ્રાહ્મણ લક્ષણોથી યુક્ત તેમજ ગુણગામી માનવા યોગ્ય નથી. પછી એ કઈ રીતે માની શકાય કે આપ લેક પુણ્યાંકુર જનનને ગ્ય ક્ષેત્ર છે. આવી સ્થિતિ સંપન્ન આય લોક કેવળ પાપોનાજ ઉત્પાદક ક્ષેત્ર માન્યા ગયા છે. અને સમ્યકજ્ઞાનનું ફળ વિરતિ જ હોય છે. ક્રોધ ભરેલા એવા આપમાં વિરતિને તે સંભવ છે જ નહીં. આથી તેના અભાવમાં વિદ્યાજ્ઞાન પણ નિષ્ફળ હોવાથી અસફળ જ માનવામાં આવે છે. આ કારણે આપ લોક વિદ્યા વિહીન જ છે. જે ૧૪
કદાચ એ લેકે એમ કહે કે, અમે લેકે વેદવિદ્યા અને બ્રહ્મવિદ્યાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨