Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१०
-
-
-
उत्तराध्ययनसूने दण्डादिभि स्ताडयथ, ते यूयं पतङ्गसेनेव-शलभश्रेणिरिव अग्नि प्रस्कन्दथ आक्रामथ । अयं भाव:-अयं मुनिरुपतपस्वित्वाद् महाविषसर्प इत्र भस्मसात्कतुं समर्थः अपरिमित शक्तिधारी चास्ति । सोऽयं माना) मुनि भोजनकाले भिक्षाथै समुपस्थितः । उपस्थितायास्मै बहुमानपुरस्सरं भिक्षा दातव्या, तत्र यूयमेनं ताडयथ । अहो दौर्भाग्यं भवताम् !, यथा शलभश्रेणिरग्नि प्रस्कन्दयन्ती स्वये विनाशं याति, तथैव यूयमपि एनं तपस्विनं प्रस्कन्ध विनाशमामन्त्रयथेति ।। २७ ।। व्यथयथ) भिक्षाचर्या के समय में दण्डादिकों द्वारा व्यथित किया है सो उन्हों ने (पयंगसेणा-पतङ्गसेना) शलभ जिस प्रकार अपने नाश के लिये (अगणिं व पक्खंद-अग्निमिव प्रस्कन्दथ) अग्नि में गिरते हैं वैसा काम किया है। ___ भावार्थ-भद्रा ने पुनः कहा कि देखो जिन मुनिराज को तुमने अकारण कष्ट पहुँचाया है वे उग्रतपस्वी होने से महाविषसंपन्न सर्प के समान एक क्षणभर में तुम को भस्मसात् करने की शक्तिवाले है। ऐसा मत समझो कि ये कुछ भी नहीं कर सकते है इनकी शक्ति अपार है। अतः कर्तव्य की दृष्टि तो यही कहा जाता है इनका उचित संमान करना था। परन्तु ऐसा न करके तुम जो इस भोजन की वेला में इनको बहुमान पूर्वक भिक्षा न देकर जो उल्टा ताडित किया है तो यह तुमने अपने ही हाथों अपने लिये पतन का मार्ग तैयार किया है । धिक्कार है तुम्हारी इस अविचारित सभ्यता को। यह दुर्भाग्य की बात है जो तुमने शर्मिवहेह-भिक्षाकाले ठयथयथ लिक्षायाना सभये , alsीयो परथी व्यथा पांयाडी छ. ते आम नारासामे पयगसेणा-पतंगसेना शवम २वीत ઉઘાડી આંખે અગ્નિમાં પડી પિતાને નાશ નેતર્યો છે.
ભાવાર્થ–ભદ્રાએ ફરીથી કહ્યું કે, જુઓ આ મુનિરાજને તમેએ અકારણ કષ્ટ પહોંચાડયું છે. તેઓ ઉગ્રતપસ્વી હોવાથી ભયંકર ઝેરવાળા સર્ષના જેવા એક ક્ષણ ભરમાં તમે સઘળાને ભસ્મીભૂત કરવાની શક્તિવાળા છે. એવું ન સમજે કે, તેઓ કાંઈ પણ કરી શકે તેમ નથી. એમનામાં અપાર શક્તિ છે. આથી કર્તવ્યની દૃષ્ટિ તે એ જ કહે છે કે, એમનું ઉચિત સન્માન કરવું જોઈતું હતું પરંતુ એમ ન કરતાં તમોએ ભજનના સમયે બહુમાન પૂર્વક ભિક્ષા ન આપીને ઉલટ તેમને ત્રાસ આપે છે. આ જોતાં તમે તમારા પિતાના જ હાથથી પિતાના પતનને માર્ગ નેતર્યો છે. ધિક્કાર છે, તમારી આવી વિચાર વિહીન સભ્યતાને! આ દુર્ભાગ્યની વાત છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨