Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३२
उत्तराध्ययनसूत्रे 'जयई' इति मूले आपत्वाद् बहुऽप्येकवचनं निर्दिष्टम् । इममेव यज्ञं तत्त्वविदः सुयज्ञ वदन्ति । एष एव पापकर्मापनोदनोपायः । नान्यः कश्चिदुपायः पापकर्मापनोदने समर्थः । तस्माद्युष्माभिरप्ययमेव यागो यष्टव्य इति भावः । 'सुसंधुडा' इत्यादिभिः 'कहं वयं जयामो' इत्यस्योत्तरं 'महाजयं' यनेन 'पावाई कम्माइं पणोल्लयामो' इत्यस्योत्तर दत्तम् ॥ ४२ ॥ इसलिये आप लोगों को भी ऐसा करना चाहिये । “ सुसंखुडा" इत्यादि पदों द्वारा " कहं वयं जयामो” इस प्रश्नका समाधान तथा "महाजयं' इस पद द्वारा " पावाइं कम्माइं पणोल्लयामो" इस प्रश्न का समाधान किया गया है ॥
भावार्थ-हरिकेशबल मुनिराज से ब्राह्मणों ने जो यह प्रश्न किया था कि हम कैसे हो कर यज्ञ करें तथा किस तरह पापमय कर्मों का विनाश करें सो मुनिराज ने इस गाथाद्वारा इन्हीं दो प्रश्नों का उत्तर दिया है, वे कहते हैं कि प्राणातिपात आदि पांच, पापकों के आगमन के द्वार हैं, मोक्षाभिलाषीको सर्व प्रथम इनको बंद करना चाहिये, अर्थात् हिंसादिक पापोंका परित्याग करना चाहिये । इसीका नाम संवर है और इस तरह से प्राणातिपातादि पांच पापों का परित्याग ही पांच प्रकार का संवर होता है । इस संवर से युक्त मुनिराज यज्ञकर्ता व्यक्ति-असंयम जीवन को नहीं चाहता है । उभयलोक में संयमजीवन द्वारा ही अपनी यात्रा को चालू रखने की पवित्र भावना से ओतप्रोत रहा करता है। જાણનાર વિદ્વાન એવાજ યજ્ઞને સુયજ્ઞ કહે છે. આ માટે આપ લોકોએ પણ એ ५ यस ४२ मे. “सुसंवुडा" ध्या५। २१ " कहं वयं जयामो" ॥ प्रश्न समाधान तथा " महाजयं" से पहा! “पावाईकम्माई पणोल्लयामा " આ પ્રશ્નનું સમાધાન કરવામાં આવેલ છે.
ભાવાર્થહરિકેશબલ મુનિરાજને બ્રાહ્મણેએ એ પ્રશ્ન કર્યો હતે , અમે કેવા બનીને યજ્ઞ કરીએ ? તથા કઈ રીતે પાપમય કર્મોને વિનાશ કરીએ ? મુનિરાજે આ ગાથા દ્વારા એ બે પ્રશ્નોના ઉત્તર આપેલ છે. તેઓ કહે છે કે, પ્રાણાતિપાત આદિ પાંચ પાપકર્મોના આગમનનાં દ્વાર છે. મોક્ષાભિલાષીએ સર્વ પ્રથમ એને બંધ કરવાં જોઈએ. અર્થાત હિંસાદિક પાપને પરિત્યાગ કરવો જોઈએ. એનું જ નામ સંવર છે. અને આ રીતથી પ્રાણાતિપાતાદિ પાંચ પાપને પરિત્યાગ કરવાથી પાંચ પ્રકારને સંવર થાય છે. આવા સંવરથી યુક્ત મુનિરાજ યજ્ઞ કર્તવ્ય આદિ અસંયમ જીવનને ચાહતા નથી. ઉભય લોકમાં સંયમ–જીવન દ્વારા જ પિતાની યાત્રાને ચાલુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨