Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टी अ. १२ हरिकेशबलमुनिचरितवर्णनम्
५७१ समागत्य बद्धाञ्जलिस्तं मुनिमुवाच-भगवन् ! भवति कृतापराधेयं बालिका भवते परिचारिकारूपेण दीयते । तदनुगृह्य गृह्णात्वेनां भगवन् ! विनयसमन्वितं राज्ञोवचनमाकर्ण्य मुनिरुवाच-राजन् ! मुक्तिमार्गगामिनां संयमिनां कृते कामिनी न कल्पते । कामिनी हि स्वभावत एव संयमराशिनो ग्रहाय राहूयते, शमदमादिनन्दनवनदहने दावायते, धर्मतरून्मूलने मत्तमातङ्गायते, समताकल्पलतोच्छेदने कुठारायते । अत एव हे राजन् ! नास्ति मे तव पुत्र्याः प्रयोजनम् । एवं ब्रुवन्तं तं मुनि साथ विवाह करने से जीती रहती है, तो हमको इसमें कोई आपत्ति नहीं है । इस प्रकार विचार कर राजा विवाह का साज लेकर कन्या के साथ उस यक्ष के मंदिर में पहुँचा । पहुँच कर उसने मुनिराज से हाथ जोडकर कहा कि भगवन् ! आप का इस कन्या ने गुरुत्तर अपराध किया है-अतः इसको मैं परिचारिका के रूप में आप को ही देता हूं। आप कृपाकर इसको स्वीकार करें। विनयसमन्वित राजा के वचन सुनकर मुनि ने कहा राजन् ! मुक्तिमार्ग में चलने वाले संयमियों को कामिनी अकल्प्य हुआ करती है ! क्यों कि यह स्वभावतः उनके संयमरूप चंद्रमा को असित करने के लिये राहु जैसी मानी गई है। शम, दम, आदि नंदनवन को दग्ध करने के लिये यह दावानल समान गिनी जाती है । धर्मरूप वृक्ष के उन्मूलन करने के लिये मदोन्मत्त गजराज के समान यह कही गई है। समतारूपी कल्पलताका उखाडने के लिये यह कुठार का काम देती है। इसलिये हे राजन् ! आपकी पुत्री से-मुझे कोई मतलब नहीं है। यक्ष ने जब मुनि की यह स्थिति
જે રાજકુમારી જીવી શકતી હોય તે આમાં કેઈ જાતની આપત્તિ નથી. આ પ્રકારને વિચાર કરી રાજા વિવાહને સાજ લઈને કન્યાની સાથે તે યક્ષના મંદિરે પહોંચ્યા. ત્યાં જઈ તેણે હાથ જોડીને મુનિરાજને કહ્યું કે, ભગવન્! આપને આ કન્યાએ ગુરુત્તર (ઘણે મેટ) અપરાધ કરેલ છે. એથી હું પરિચારિકા તરીકે આપને સંપું છું. આપ કૃપા કરી એને સ્વીકાર કરે. વિનયથી ભરપૂર એવાં રાજાનાં વચન સાંભળી મુનિએ કહ્યું કે, રાજન ! મુક્તિ માર્ગમાં ચાલનારા સંયમીઓને કામિની અકલવ્ય હોય છે. કેમકે, તે સ્વભાવતઃ એના સંયમ રૂ૫ ચંદ્રમાને ગળી જવામાં રાહુ જેવી માનવામાં આવેલ છે. શમ–દમ આદિ નંદનવનને બાળી નાખવામાં તે દાવાનળ સમાન મનાયેલ છે. ધર્મરૂપ વૃક્ષનું ઉમૂલન કરનાર મદેન્મત્ત ગજરાજ જેવી બતાવાયેલ છે. સમતારૂપ કલ્પલતાને ઉખાડવામાં તે કુહાડા જેવી છે. આ માટે હે રાજન આપની પુત્રીથી મારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨