Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७२
उत्तराध्ययनसूत्रे स यक्षः स्वप्रभावेणाऽदृष्टं कृत्वा स्वयं धृतमुनिवेषस्तेन भूपतिना पुनः पुनरभ्यर्थित राजकन्यां-परिणीतवान् ! पुत्रीं विवाह्य राजा प्रत्यावृत्तः । राजकन्या रात्रि यावद् यक्षालये एव स्थिता । प्रातः प्रच्छादितं तं मुनि यक्षः प्रकटयामास । प्रकटितः स मुनिरुवाच-राजपुत्रि ! अहं मुनिः, मम स्त्रीणां स्पर्शमात्रमपि न कल्पते । तदा कथमहं त्वां स्वीकरोमि ? इति त्वया स्वयमेव विचारणीयम् । त्वं हि मदीयरूपमास्थितेन यक्षेण विवाहिताऽसि, न तु मया । अत एव-गच्छ स्वगृहम् । मुनिनैवमुक्ता सा पितुरन्तिके समागत्य सर्व वृत्तान्तमवोचत् । तत्र स्थितो रुद्रदेवनामा देखी तो उस यक्ष ने शीघ्र ही अपने प्रभाव से मुनि को अन्तर्धान करके स्वयं मुनि का वेष धारण किया और राजा के अत्यधिक आग्रह करने पर उस राजपुत्रि के साथ विवाह कर लिया। राजा इस प्रकार पुत्री का विवाह करके पीछे अपने घर पर वापिस लौट आया। राजकन्या उस यक्षालय में रातभर अकेली ही रही । प्रातः होते ही उस यक्षने छिपाकर रखे हुए उस मुनि को प्रकट कर दिया । प्रकट होते ही उस राजपुत्री से मुनिने कहा-देखो मैं मुनि हूं, मुझे तो स्त्रियों का स्पर्श करना तक भी कल्पित नहीं है, तो फिर विचार करो मैं तुम को कैसे स्वीकार कर सकता हूं ! यह यक्ष ने मुनि का वेष बनाकर तुम्हारे साथ विवाह किया है मैंने नहीं । इसलिये जाओं अपने घर चली जाओ। जब मुनि ने उस कन्या से इस प्रकार कहा, तो वह कन्या वहां से चलकर अपने पिता के पास आ गई । और यथार्थ वृत्तान्त से उसने पिता
કઈ પ્રજન નથી. યક્ષે જ્યારે મુનિની આ સ્થિતિ જોઈ ત્યારે તેણે પિતાના પ્રભાવથી એજ વખતે એ મુનિરાજને અંતર્ધાન કરીને પોતે મુનિને વેશ ધારણ કરી લીધું અને રાજાના અત્યંત આગ્રહ પછી તે રાજપુત્રીની સાથે વિવાહ કરી લીધું. રાજા આ રીતે પુત્રીને વિવાહ કરી પોતાની રાજધાનીમાં પાછા ફર્યા. રાજકન્યા તે યક્ષાલયમાં રાતભર એકલી રહી. સવાર થતાં જ તે યક્ષે પિતાના પ્રભાવથી અદેશ્ય બનાવેલ તે મુનિને પ્રગટ કરી દીધા. પ્રગટ થતાંની સાથેજ મુનિએ તે રાજપુત્રીને કહ્યું. જુઓ હું મુનિ છું, સ્ત્રીને સ્પર્શ કરે પણ મારા માટે મનાઈ છે. તે પછી વિચારે કે, હું તમારો સ્વીકાર કઈ રીતે કરી શકું? યક્ષેજ મુનિને વેશ બનાવી તમારી સાથે વિવાહ કર્યો છે. મેં કરેલ નથી. આથી તમે તમારે ઘેર ચાલ્યાં જાઓ. મુનિએ જ્યારે રાજપુત્રીને આ પ્રકારે કહ્યું એટલે તે ત્યાંથી ચાલીને પિતાના પિતાની પાસે પહોંચી અને સઘળો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. રાજપુત્રી જ્યારે પોતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨