Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६८
उत्तराध्ययनसूत्रे एकदा वसन्तोत्सवे सर्वे चाण्डाला विविधाशनपानसंभारसमुपेता नगराबहिरेकत्रीभूताः । तत्र सर्वे बालकाः क्रीडन्ति स्म । परं स बालको वृद्धः प्रतिषिद्धो बालकैः सह संक्रीडितुं न शक्नोति । स हरिकेशबलो बालो विषण्णमना एकाकी सर्वमवलोकयन् स्थितः । अस्मिन् समये एको महाविषः सो निर्गतः । स हि चाण्डालै निष्प्राणः कृतः । अनन्तरमलशिको नाम निर्विषः सोऽपि निर्गतः। स तु चाण्डालै नै मारितः । इदं सर्व निरोक्ष्य तेन हरिकेशबलेन चिन्तितम्यज्जीवः स्वव्यवहारेणैव वध्यते संमान्यते च । अहमपि स्वव्यवहारेणैव सर्वेषाममि
एक समय की बात है कि समस्त चाण्डालोंने मिलकर वसन्त का उत्सव मनाने का आयोजन किया। सब के सब नगर से बाहिर एकत्रित हुए और वहां विविध प्रकार के अशन एवं पानकी सामग्री तयार करने में लग गये । एक और अनेक बालक क्रीड़ा में रत हो गये । परन्तु हरिकेशबल महान उपद्रवी था इसलिये उन बालकों के साथ वृद्धोंने उसको खेलने नहीं दिया। हरिकेशबल का चित्त इस स्थिति से बड़ा हि दुःखित होने लगा पर वह परक्श था-क्या करता बिचारा सब को क्रीड़ाओं को देखता हुआ एक ओर बैठा रहा । इसी समय एक महाविषैला सर्प वहाँ निकल पड़ा। सब ने मिलकर उसको मार डाला । बाद में अलशिक (दुमुहि) नाम का एक और भी निर्विष सर्प वहीं पर निकला तो लोगोंने उसका कुछ भी नहीं किया। यह सब परिस्थिति देख कर हरिकेशबल ने विचार किया कि यह सच है जीव अपने ही व्यवहार से मारा
એક સમયે સઘળા ચાન્ડાલોએ મળીને વસંતને ઉત્સવ મનાવવાનું નક્કી કર્યું. સઘળા નગરની બહાર એકત્ર થયા અને ત્યાં વિવિધ પ્રકારના ખાનપાનની સામગ્રી તૈયાર કરવા લાગી ગયા. નાના મોટા બાળકો પિત પિતાની સરખી ઉંમરના બાળકો સાથે રમત ગમતમાં મસ્ત બન્યાં. હરિકેશબલ ઉપદ્રવી હોવાથી વૃદ્ધોએ એ બાળકની સાથે રમવા તેને ભળવા ન દીધે. આથી હરિકેશબલનું ચિત્ત દુઃખ અનુભવવા લાગ્યું, પરંતુ તેને કેઈ ઉપાય ન હતું. આથી મને મન દુખ અનુભવતે તે બેઠાં બેઠાં બીજા બાળકોની રમત ગમત ઉદાસ ચિત્ત જેતે રહ્યો. આ વખતે ભયંકર એ એક ઝેરી સાપ ત્યાં આગળ નીકળ્યો. સઘળા લોકેએ મળી તેને મારી નાખ્યો. ત્યાર બાદ થોડી વારે અલશિક નામે ઓળખાતે ઝેર વગરને એક સાપ ત્યાં દેખાય. લેકેએ તેને ન મારતાં જવા દીધે. આ બધી પરિસ્થિતિ જોઈ હરિકેશલે વિચાર કર્યો કે, એ વાત ખરી છે કે જીવ પોતાના જ વ્યવહારને લઈને માર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨