Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ अथ द्वादशमध्ययनम् । व्याख्यातमेकादशमध्ययनम् । सम्पति हरिकेशबलमुनिचरितानुबद्धं द्वादशमध्ययनमारभ्यते । पूर्वेण सहास्याऽयमाभिसम्बन्धः-अनन्तराध्ययने बहुश्रुतप्रशंसाकृता । अस्मिनध्ययने 'बहुश्रुतेनाऽपि तपसि यतितव्यम् ' इति ख्यापयितुं तपः समृद्धिरुपवर्ण्यते, इत्यनेन संबन्धेनायातमिदं द्वादशमध्ययनम् । इदमध्ययनं प्रस्तोतुं प्रथमं हरिकेशबलचरितमुपवर्ण्यते-~
आसीत् पुरा मथुरायां महानगया प्रजारअनो दीनदुःखभअनः शङ्को नाम राजा । सहि संसारस्यासारतां परिज्ञाय विषयसुखं विषवन्मन्वानः स्थविराणामन्तिके
बारहवां अध्ययन प्रारम्भग्यारहवां अध्ययन कहा जा चुका है ! अब बारहवां अध्ययन प्रारंभ होता है । इस अध्ययन का नाम हरिकेशीय अध्ययन है। इसमें हरिकेशबल मुनि का चरित्र वर्णन किया गया है । पूर्व अध्ययन के साथ इसका संबंध इस प्रकार है-ग्यारहवें अध्ययनमें सूत्रकारने बहुश्रुत की प्रशंसा की है सो इस बारहवें अध्ययनमें यह प्रकट करेंगे कि बहुश्रुत को भी तपस्या करने में प्रयत्न करना चाहिये । इस प्रकार तप समृद्धि के वर्णन के संबंध वाला यह हरिकेशीय नामक बारहवां अध्ययन है। इस अध्ययन को कहने के लिये प्रथम हरिकेशबल मुनि के चरित्र का वर्णन किया जाता है, वह इस प्रकार है
पूर्व समय में मथुरा नाम की महानगरी में एक राजा रहता था। इसका नाम शंख था । प्रजा इससे बहुत संतुष्ट थी। दीन दुःखियों के
બારમા અધ્યયનને પ્રારંભ અગ્યારમું અધ્યયન કહેવાઈ ગયું હવે બારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ હરિકેશીય અધ્યયન છે. આમાં હરિકેશાબલ મુનિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે છે. અગીયારમા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રકાર છે. અગીયારમા અધ્યયનમાં સૂત્રકારે બહુશ્રતની પ્રશંસા કરેલ છે. આ બારમા અધ્યયનમાં તેઓ એ સમજાવે છે કે, બહુશ્રુતે પણ તપસ્યા કરવાનો પ્રયત્ન કર જોઈએ. આ રીતે તપ સમૃદ્ધિના વર્ણનને સંબંધ બતાવતા આ હરિકેશીય નામના બારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનની શરૂઆત હરિકેશબલ મુનિના ચારિત્ર વર્ણનથી થાય છે. તે આ પ્રકારે છે
પૂર્વ સમયમાં મથુરા નામની મહાનગરીમાં એક રાજા રહેતા હતા જેનું નામ શંખ હતું. પ્રજા એમનાથી ખૂબ સંતુષ્ટ હતી. દીન દુઃખિયાઓના દુખે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨