Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशबलमुनिवरितवर्णनम् । प्रबजितः । अल्पकालेनैवगीतार्थों जातः । स शंखमहर्पिरेकदा ग्रामाद् ग्रामान्तरं विहरन् हस्तिनापुरे समागतः । तत्र स्वभवनस्य रथ्याभिमुखे गवाक्षे समुपविष्टः सोमदेवनापा पुरोहितो भिक्षार्थ पर्यटता तेन मुनिना मार्गप्रदर्शनाय पृष्टः । तत्रासीदेको हुतवहनामा मार्गः । तेन मार्गेण यदि कश्चिद् यात्यायाति वा, स वह्निज्वाला प्रतप्त इव मूर्छितो भवति । महर्षिदशां द्रष्टुकामेन तेन पुरोहितेन स एव मार्गो दर्शितः । असौ शङ्खमुनिरीर्यासमितिसमुपेतस्तेनैव मार्गेण गतः । परन्तु तल्लब्धिप्रभावात्स मार्गों शीतलो जातः । सोमदेव पुरोहितस्तु तेन मार्गेण शनै दुःखो का इसके द्वारा सदा अन्त होता रहता था। काललब्धि के निमित्त से इसने संसार की असारता जानकर विषयों को विष की तरह समझ कर परित्याग कर दिया, और मुनियों के पास जाकर जैनेश्वरी दीक्षा धारण करली । अल्पकाल में ही ये मनि गीतार्थ बन गये। एक समय की बात है कि येशंख महर्षि ग्राम से नामान्तर में विहार करते२ हस्तिनापुर में आये । वहां अपने भवन की गली की ओर की खिड़की में बैठे हुए सोमदेव पुरोहित से भिक्षा के लिये पर्यटन करते हुए इन्होंने निरापद उपद्रवरहित मार्ग पूछा-क्यों की वहां एक हुतवह नामका मार्ग था। इस मार्ग से यदि कोई जाता आता तो वह बह्निज्वाला से प्रतप्त हुए की तरह मूर्छित हो जाया करता था। महर्षि की दशा को देखने की इच्छा से उस पुरोहित ने महर्षि के लिये वही मार्ग बतला दिया । इर्यासमिति से मार्ग का शोधन करते हुए वे मुनिराज शांतमानस उसी मार्ग से चले। परन्तु उस मार्ग में उनको जरा भी कष्ट नहीं हुआ। क्यो कि वह मार्ग એના દ્વારા સદા અંત આવતું હતું. કાળ લબ્ધિના નિમિત્તથી એણે સંસારની અસારતા જાણને વિષને વિષ સમાન સમજીને તેને પરિત્યાગ કરી દીધો અને વૈરાગ્યભાવથી મુનિઓની પાસે જઈ જેનેશ્વરી દીક્ષા ધારણ કરી લીધી. અને તે પછી અલ્પ કાળમાંજ તે ગીતાથ બની ગયા. એક સમયની વાત છે કે, એ શંખ મહર્ષિ રામાનુગ્રામ ભ્રમણ કરતાં કરતાં હસ્તિનાપુર પહોંચ્યા. ભિક્ષાને માટે પર્યટન કરતાં સોમદેવ નામને એક પુરોહિત કે જે પિતાના મકાનમાં ગલીના નાકા ઉપરની અગાશીમાં બેઠેલા હતા તેમને જોઈ નિરાપદ માર્ગ પૂછ કેમકે, ત્યાં એક હતાવહ નામનો માર્ગ હતો. એ માર્ગ ઉપરથી કેઈ જતું તે તે અગ્નિવાળાથી પ્રાપ્ત થવાની માફક મૂછિત થઈ જતા. મહર્ષિની આવી દશા જોવાની ઈચ્છાથી તે પુરોહિતે મહર્ષિને એજ માર્ગ બતાવ્યો. ઈર્ષા સમિતિથી માર્ગનું શેધન કરતાં કરતાં તે મુનિરાજ એ માર્ગ ઉપર શાંતભાવે ચાલવા લાગ્યા. પરંતુ એ માગ ઉપર તેમને જરા પણ કષ્ટ ન પહોંચ્યું. કેમકે, તે માર્ગ એમની લબ્ધિના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨