Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
उत्तराध्ययनसूत्रे सहस्र नेत्राणि भवन्ति । तानि शक्रकार्ये एव व्याप्रियन्ते । यद्वा-यदन्ये नेत्रसहस्रेण पश्यन्ति । इन्द्रस्तु द्वाभ्यामेव नेत्राभ्यां ततोऽधिकं पश्यति, अतः स सहस्राक्ष इत्युच्यते । वनपाणिः वज्रं प्रहरणविशेषस्तत्पाणौ करे यस्य स तथा पुरन्दर: अरीणां पुरं दारयति यः स, देवाधिपति भवति । एवं बहुश्रुतोऽपि भवति । बहुश्रुतो हि श्रुतज्ञानात् अशेषातिशयनिधानाच्च सहस्राक्षः, तथा-वनलक्षणयुक्त पाणितया वज्रपाणिः, पुरः शरीरस्य तपस्यादिना दारणात् = कृशीकारणात् पुरन्दरः, उत्कृष्टक्रिया समाराधनशक्तिमत्वात् शक्रः, दृढ़धर्मतया देवैरपि पूज्यते इति देवाधिपतिश्च उच्यते ॥२३॥ सबकी दो दो आखें होने से वे सब आंखे शक के ही कार्य संपादन में व्याप्त रहा करती हैं इसलिये इन्द्र को सहस्राक्ष कहा हैं-अथवा-जो वे ५०० मंत्री हजार नेत्रोंसे जिसका अवलोकन करते हैं उससे भी अधिक इन्द्र अपनी दो ही आंखों से देखता रहता है । इस अपेक्षा भी उसको सहस्राक्ष कहा है । ये बहुश्रुत भी इन्द्र की तरह होते हैं क्यों कि ये भी श्रुतज्ञान के प्रभावसे अशेष अतिशयों का निधान बन जाते हैं इस लिये श्रुतज्ञान एवं अशेष अतिशयों के निधान होने से ये भी सहस्राक्ष तथा वज्रका चिह्न हस्ततल में होने से वज्रपाणि, एवंपुर-शरीर को तपस्था आदि द्वारा कृश करने वाले होने से पुरन्दर और उत्कृष्ट क्रियाओं की आराधना करने में विशिष्ट शक्तिशाली होने से शक माने जाते है । अतः दृढ धर्म वाले होने की वजह से ये देवों द्वारा भी पूजित होते हैं इसीलिये देवाधिपति ये कहे जाते हैं ॥ २३ ॥
હજાર આ શક્રેન્દ્રના કામમાં જ લીન રહે છે. તેથી શક્રેન્દ્રને સહસ્ત્રાક્ષ કહેલ છે. અથવો –તે પાંચસે મંત્રી હજાર નેત્રે વડે જે જુવે છે, તેથી પણ અધિક ઈન્દ્ર પિતાની બે આંખો વડે જુવે છે. તે દષ્ટિએ પણ તેને સહસ્રાક્ષ કહેલ છે. તે બહAત મુનિએ પણ શકેદ્ર સમાન હોય છે, કારણ કે તેઓ પણ છતજ્ઞાનના પ્રભાવથી અશેષ અતિશનાં નિધાન બની જાય છે. તેથી શ્રતજ્ઞાન અને અશેષ અતિશનાં નિધાન હોવાથી તેમને પણ સહસ્ત્ર ક્ષ કહી શકાય છે. વળી તેમની હથેળીમાં વજનું ચિહ્ન હોવાથી તેમને વાપાણિ કહેવાય છે, અને પુર–શરીરને તપસ્યા આદિ દ્વારા કૃશ કરનારા હેવાથી તેમને પુરંદર કહે છે, અને ઉત્કૃષ્ટ ક્રિયાઓની આરાધના કરવાને વિશિષ્ટ શક્તિ ધરાવતા હોવાથી તેમને શક્ર ગણી શકાય છે. અને દઢધર્મવાળા હોવાથી દેવ દ્વારા પણ તેઓ પૂજાય છે તેથી તેમને દેવાધિપતિ પણ કહેલ છે. જે ૨૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨