________________
उत्तराध्ययनसूत्रे भूमण्डले प्रसिद्ध इत्यर्थः । तथा-अष्टसु-अष्ट प्रवचनमातृकासु स्वात्मनो योजनात् -नियोजनादुच्छ्रितः उन्नत इत्य-ष्टयोजनोच्छ्रायः, पञ्चपरमेष्ठयष्टोत्तरशतगुणरुप जम्बूवृक्षयुक्तः, अनित्याशरणादि द्वादशानुप्रेक्षारूप द्वादशपद्मवरवेदिकासमन्वितः, विनयादि गुणपुष्पसमन्वितशिष्यन्दरूपवनषण्डयुक्तश्च भवति । देवादिभिरपि वन्दनियत्वादन्यसंयतापेक्षया बहुश्रुतस्य प्रधानत्वं विज्ञेयम् ॥२७॥ अन्यच्च
मूलम्जहा सा नईण पवरी, सलिला सागरंगमा। साया नीलवंतप्पवहा, एवं हवंइ बहुस्सुंए ॥ २८ ॥ छाया-यथा सा नदीनां प्रवरा, सलिला सागरंगमा ।
शीता नीलवत्प्रवहा, एवं भवति बहुश्रुतः ॥ २८ ॥ टीका-'जहा' इत्यादि।
यथा सा प्रसिद्धा सलिला संततजलप्रवाहा, सागरंगमासागरगामिनी, नीलवत्मवहा-नीलवतः प्रवहति या सा तथा, मन्दरोत्तरादिग्वतिनीलवर्षधरपर्वत परिपूर्ण रहते है-शाश्वत द्वादशांगका धारक होनेसे एवं शाश्वत मोक्षसुख के अधिकारी होने से ये भी शाश्वत माने जाते हैं। श्रुतज्ञान द्वारा पृथिवी में प्रसिद्ध होने से यह भी पार्थिव कहे गये हैं। अष्ट प्रवचन माता में अपने आपको नियोजित करने से उन्नत; पंचपरमेष्ठियों को १०८ एकसौ आठ गुणरूप अन्य जंबूवृक्षों से समन्वित, अनित्य अशरण १२ भावनारूपी वेदिकाओंसे परिवृत, विनयादि गुणरूप पुष्पोसे समन्वित एवं मुनिवृन्दरूप वनपंड से युक्त माने गये हैं, अतः इन में भी सुदर्शन नामक जंबूवृक्ष की उपमा पूर्णरूप से घटित हो जाती है ॥ २७ ॥ રૂપી વિવિધ રસ્તેથી પરિપૂર્ણ હોય છે-શાશ્વત દ્વાદશાંગના ધારક હોવાથી અને શાશ્વત મોક્ષસુખના અધિકારી હેવાથી તેમને પણ શાશ્વત માનવામાં આવે આવે છે. તેઓ શ્રતજ્ઞાન દ્વારા પૃથ્વીમાં પ્રસિદ્ધ હોવાથી તેમને પાર્થિવ કહેવામાં આવ્યા છે. આઠ પ્રવચનમાતાઓમાં પિતાની જાતને નિજિત કરવાથી ઉન્નત - પંચપરમેષ્ઠિઓના ૧૦૮ ગુણ રૂપ અન્ય જંબૂ વૃક્ષોથી સમન્વિત, અનિત્ય, અશરણ આદિ બાર ભાવના રૂપી વેદિકાઓથી પરિવૃત, વિનયાદિ ગુણ રૂપ પુથી સમન્વિત અને મુનિવૃન્દ રૂપ વનષોથી યુક્ત માનવામાં આવેલ છે. તે કારણે તેઓને પણ સુદર્શન નામના જંબૂવૃક્ષની ઉપમા પૂર્ણ રૂપે લાગુ પાડી શકાય છે. તે ૨૭ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨