Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४०
उत्तराध्ययनसूत्रे भवति इति निगमनम् । साकासत्त्वञ्च आकाङ्क्षणीय हिरण्यादिवस्त्वपरिपूर्तः इति हेत्वन्तरादनुमेयम् । आकाङ्क्षणीयहिरण्यादिवस्त्वपरिपूर्त्याऽनुमितं भवतः साका
ङ्क्षत्वं धर्मानुष्ठानायोग्यत्वेन विना नोपपद्यत इति कारणम् । ___ एवं च धर्मानुष्ठानयोग्यतया अभावनिश्चयाद् भवतोऽभिनिष्क्रमणं मत्सचित. हेतुकारणाभ्यामनुचितं भवतीति प्रतिबोधित इत्यर्थः। नमिः नमिनामकः, राजर्षिः, ततः तदनन्तरं देवेन्द्रंशक्रम् , इदम् वक्ष्यमाणं वचनम् , अब्रवीत् उक्तवान्।।४७॥
सुवर्णणरूप्पस्स उपवयाभवे, सियाह केलाससमा असंखया। नरस्स लुद्धस्स ने तेहि किंचिं',इच्छा हुँआगासँसमा अणंतिया४८॥ छाया-सुवर्णरूप्यस्य तु पर्वता भवेयुः, स्यात् हु कैलाससमा असंख्यकाः । नरस्य लुब्धस्य न तैः किंचित् , इच्छा हु आकाशसमा अनन्तिका ॥४८॥
नहीं, यह निगमन वाक्य हैं। आप में आकांक्षा है इस में प्रमाण यही है कि आकांक्षणीय हिरण्य आदि वस्तुकी आपके पास परिपूर्ति नहीं है, यह उपनयवचन है इससे आपमें साकांक्षत्व अनुमित होता है और वह साकांक्षत्व आपमें धर्मानुष्ठान करनेकी अयोग्यता सिद्ध करता है। क्यों कि धर्मानुष्ठान करनेकी अयोग्यताके विना साकांक्षत्व बनता नहीं है। यही इस में कारण है । इस प्रकार धर्मानुष्ठान योग्यताके अभाव का निश्चय हो जाने से आपका निष्क्रमण मेरे द्वारा सूचित इन हेतु एवं कारण इन दोनों से अनुचित सिद्ध हो जाता है। इस तरह इन्द्र के कथन को सुनकर नमि राजऋषि ने उस से इस प्रकार कहा ॥४७॥
આ માટે ધર્માનુષ્ઠાન કરવા ગ્ય નથી, એ નિગમન વચન છે. આપનામાં આકાંક્ષા છે એનું પ્રમાણ એ છે કે, આકાંક્ષણીય હિરણ્ય આદિ વસ્તુની આપની પાસે પરિપૂર્ણતા નથી. એ ઉપનય વચન છે, આનાથી આપનામાં સાકાંક્ષત્વ અનુમિત થાય છે. અને એ સાકાંક્ષત્વ આપનામાં ધર્માનુષ્ઠાન કરવાની અયોગ્યતા સિદ્ધ કરે છે. કેમકે ધર્માનુષ્ઠાન કરવાની અયોગ્યતા વગર સાંકાંક્ષત્વ બનતું નથી. આજ એમાં કારણ છે. આ પ્રકારે ધર્માનુષ્ઠાનની એગ્યતાના અભાવને નિશ્ચય થઈ જવાથી આ૫નું નિષ્ક્રમણ(દીક્ષા) મારા તરફથી કહેવામાં આવેલ આ હેતુ અને કારણ આ બન્નેથી અનુચિત સિદ્ધ થઈ જાય છે. આ પ્રકારના ઈન્દ્રનાં વચન સાંભળીને નમિરાજર્ષિએ તેમને આ પ્રકારે કહ્યું. ૪૭
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨