________________
प्रियदर्शिनी टी० अ. १० गौतम प्रति सुधर्मस्वामिनउपदेशः ४७१ पमायए-समयं मा प्रमादयेः ) एक समय भी श्रुत चारित्ररूप धर्म की आराधना करने में प्रमाद मत करो।
भावार्थ-वीर प्रभु शिष्यों को समझाते हुए कह रहे हैं कि हे गौतम ! जैसे२ रात्रि और दिवस निकलते जाते हैं वैसे२ आयु के दलिक भी कम होते जाते हैं-निर्जीर्ण होते जाते हैं तो जिस प्रकार पका हुआ पत्ता वृक्ष से गिर पड़ता है उसी प्रकार जीव की आयु भी क्रमानुसार निर्जीण होती २ एक समय समस्त निर्जीर्ण हो जाती है । पर यह छद्मस्थ जीवों को पता नहीं कि वह कब निर्जीर्ण हो जाय । अतः श्रुतचाचारित्ररूप धर्म की आराधना करने में निद्रा विकथादिरूप प्रमाद एक समय का भी करना श्रेयस्कर नहीं है। सदा धर्माराधन करने में सजग बने रहना चाहिये । यह जीवन द्रुमपत्र के समान-क्षणभंगूर है और प्रमाद केवलज्ञानस्वरूप निर्वाण का प्रतिबंधक है। आयु की वृद्धि करमा या घटाना जीव के हाथ की बात नहीं । अतः प्राप्त आयु को सफल करने का एक यही सब से अच्छा उपाय है कि उसका एक समय भी विना धर्माराधन के व्यतीत न किया जाय ॥१॥ गौतम !- गौतम! समय मा पमायए-समय मा प्रमादये:-मे४ समय पy શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરશે નહિ.
ભાવાર્થ–વીર પ્રભુ શિષ્યને સમજાવતાં કહે કે હે ગૌતમ! જેમ રાત્રિ અને દિવસ વ્યતીત થતા જાય છે તેમ આયુષ્યનાં ઝિયાં પણ ઘટતાં જાય છે. નિર્ણિ થતાં જાય છે. જેમ પાકેલું પાન વૃક્ષ ઉપરથી નીચે ખરી પડે છે तेभ पनु मायुष्य ५५ मे मे निर्जीर्ण थतुं यतुं मारे तदन निर्जीर्ण થઈ જાય છે. પણ આ છદ્મસ્થ જીવોને ખબર પડતી નથી કે તે કયારે નિર્બળ થશે. તેથી શ્રુતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરવામાં નિદ્રા, વિકથા આદિરૂપ એક સમયને પણ પ્રમાદ કરવો ઉચિત નથી. ધમની આરાધના કરવા માટે સદા સજાગ રહેવું જોઈએ. આ જીવન કુમપત્રક સમાન ક્ષણભંગૂર છે, અને પ્રમાદ એ કેવળજ્ઞાન સ્વરૂપ નિર્વાણને રોધક છે. આયુષ્યને વધારવા કે ઘટાડવાનું કેઈ જીવના હાથમાં નથી. તેથી આ જીવનને સફળ બનાવવાને એક જ માત્ર શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેણે એક સમય પણ ધમની આરાધના કર્યા વિના નિરર્થક વ્યતીત થવા દેવો જોઈએ નહીં કે ૧ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨