Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराप्ययनसूत्रे बाहुल्येन विकलेन्द्रियता दृश्यते, आर्यदेशोत्पन्नानामपीन्द्रियाणि बाहुल्येन रोगाधुपहतानि दृश्यन्त इत्यर्थः । तस्माद् हे गौतम ! समयमपि मा प्रमादयेः ॥१७॥
मूलम्अहीणपंचंदियत्तं पि से लहे, उत्तमधम्मसुई उ दुल्लहा । कुतिथिंनिसेवए जणे, समयं गोयम ! मा पमायएं ॥१८॥ छाया-अहीनपञ्चेन्द्रियतामपि स लभेत, उत्तमधर्मश्रुतिस्तु दुर्लभा ।
कुतीथिंनि षेवको जनः, समयं गौतम ! मा प्रमादयेः ॥ १८ ॥ टीका-'अहीणपंचंदियत्तंपि' इत्यादि।
तथा–स जीवः कथंचित् अहीनपञ्चेन्द्रियतामपि लभेत तथापि उत्तमधर्मबहुलता से आर्यदेशोत्पन्न मनुष्यों में भी रोगादिक निमित्तको लेकर उनकी इन्द्रियों में विकलता देखी जाती है । इसलिये (गोयम समयं मा पमायए-गौतम समय मा प्रमादयेः) हे गोतम । तुम अपने एक समय को भी व्यर्थ मत खोओ।
भावार्थ-स्थावर जीवों में इस जीव के रहने के कालसे यह बात अच्छी तरह पुष्ट हो जाती है कि मनुष्यभव की प्राप्ति इस जीव को महादुर्लभ है। यदि किसी शुभ पुण्यके उदयसे मनुष्यभव मिल भी जावे तो उसमें भी आर्य देश में जन्म होना बड़ा ही दुर्लभ है। यह भी यदि किसी शुभोदय से जीव को प्राप्त हो जाय तो फिर उसको इन्द्रियों की परिपूर्णता मिलना महादुर्लभ है । इसलिये हे गौतम । प्राप्त इस मनुष्य भव का एक समय भी व्यर्थ न जाय इसका खूब ध्यान रक्खो ॥१७॥ રીતે આદેશમાં જન્મેલા મનુષ્યમાં પણ રેગાદિકને કારણે તેમની ઈન્દ્રિમાં विsed नेवा भने छे. तेथी गोयम समयमा पमायए-गौतम ! समयमा प्रमादयेः હે ગૌતમ! તમારે તમારે એક સમય પણ પ્રમાદમાં વ્યર્થ જવા ન દે.
ભાવાર્થસ્થાવર જીવોને તે નિમાં રહેવાના કાળ ઉપરથી તે વાતને સારી રીતે પુષ્ટિ મળે છે કે આ જીવને મનુષ્યભવ મળ ધણે દુર્લભ છે. જે કંઈ શુભ પુન્યના ઉદયથી મનુષ્યભવ મળી જાય તે પણ આર્ય દેશમાં જન્મ થે ઘણે દુર્લભ છે. કદાચ કોઈ શુભપુન્યના ઉદયથી મનુષ્યભવ મળી જાય તે પણ આર્યદેશમાં જન્મ થવે ઘણે દુર્લભ છે. કદાચ કઈ શુભ પુન્યના ઉદયથી તે પણ પ્રાપ્ત થાય તે તેને બધી ઈન્દ્રિયની પરિપૂર્ણતા મળવી ઘણી દુર્લભ છે. માટે હે ગૌતમ ! આ મનુષ્યભવ પામીને તેને એક પણ સમય પ્રમાદમાં વ્યતીત ન થાય તેનું ખૂબ ધ્યાન રાખે. ૧૭
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨