Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६५
उत्तराध्ययनसूत्रे सालमहासालौ द्वौ सोदरौ राजयुवराजौ बभूवतुः । तयोर्भगिनी यशोमती नाम्नी, भगिनीपतिः पिठरनामकः, भागिनेयश्च गागलिनामाऽऽसीत् ।
अन्यदा तस्यां नगर्या भगवान् भव्याम्भोभास्करः श्री महावीर वर्धमानस्वामी समवसृतः । ततः साल महासालौ सर्वज्ञ वन्दितुं महद्धर्या समागतवन्तौः । भक्त्या तं जिनेन्द्रं नत्वा यथास्थानमुपविष्टौ । स सर्वज्ञोऽपि धर्मदेशनां दत्तवान् ।
मनुष्यजन्म, आर्यक्षेत्रम्, उत्तमकुलं, पूर्णपञ्चेन्द्रियत्वं, शरीरनैरुज्यादिकं च सर्व धर्मसाधनं दुर्लभम्, मिथ्यात्वाविरतिकषायप्रमादाशुभयोगाः धर्मप्रतिबन्धहेतवः, महारम्भादीनि नरक कारणादीनि सन्ति, संसारः खलु जन्ममरणादि दुःख प्रचुरोऽस्ति, नगरी थी। इसमें साल और महासाल नाम के दो सहोदर भ्राता रहते थे। साल राजपद पर स्थित थे, और महासाल युवराज पद पर । इनकी एक बहिन थी जिस का नाम यशोमती था। बहिनेऊ का नाम पिठर
और भागिनेय भानजे का नाम गागलि था । एक दिन की बात है कि इस नगरी में भव्यरूपी कमलों को प्रफुल्लित करने वाले श्री महावीर वर्धमान स्वामी पधारे । ये दोनों भाई बडे ठाट बाटसे सर्वज्ञ महावीरप्रभु को वंदना करने के लिये आये । भक्ति पूर्वक वन्दना कर ये दानों भाई यथास्थान बैंठगये। प्रभुने धर्मदेशना दी उसमें उन्होंने इस प्रकार समझाया।
इस जीव को मनुष्य जन्म, आर्यक्षेत्र, उत्तमकुल, पांचो इन्द्रियों की पूर्णता, एवं शारीरिक निरोगता आदि धर्म के साधन दुर्लभ है। मिथ्यात्व, अविरति, कषाय, प्रमाद, अशुभयोग, ये सब धर्म के प्रति. बन्धका कारण हैं। महारम्भ आदि नरक के कारण हैं। यह संसार जन्म, નગરી હતી. તેમાં સાલ અને મહાસાલ નામના બે સહેદર ભાઈઓ રહેતા હતા. સાલ રાજા હતા અને મહાસાલ યુવરાજ હતું. તેમને યશોમતી નામની એક બહેન હતી. તેમના બનેવીનું નામ પિઠર અને ભાણેજનું નામ ગાગલિ હતું. એક દિવસ તે નગરીમાં ભવ્ય જીવે રૂપી કમલેને પ્રફુલ્લિત કરનારા શ્રી વર્ધમાન મહાવીરસ્વામી પધાર્યા. તે બનને ભાઈઓ ઘણું ભારે ઠાઠમાઠથી સર્વજ્ઞ મહાવીર પ્રભુને વંદણું કરવાને માટે આવ્યા. ભક્તિભાવ પૂર્વક વંદણું કરીને તે બન્ને ભાઈઓ સ્થાને બેઠા. પ્રભુએ જે ધર્મદેશના દીધી. તેમાં આ પ્રમાણે સમજાવ્યું–
આ જીવને મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિઓની પૂર્ણતા અને નિરોગી શરીર, આદિ ધર્મનાં સાધનો દુર્લભ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અશુભગ, તે બધાં ધર્મના પ્રતિબંધક કારણે છે. મહારંભ આદિ નરકનાં કારણે છે, આ સંસાર જન્મ, મરણ આદિનાં દુખેથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨