Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
उत्तराध्ययनसूत्रे समीपे समागता । ततःसालमहासालादयः पञ्चकेवलिनः केवलिपर्षदिं गन्तुमुद्यताः, तदा गौतमस्वामी तान् गन्तुमुद्यतान् सालमहासालादीनब्रवीत् भोः ! अनभिज्ञा इव कथं गच्छथ ? आयात, भुवनप्रभोभगवतः पयुपासनां कुरुध्वम् । तदा भागवता कथितम्, इमे सर्वे केवलिनः सन्ति एतान् मा आशातय । भागवता एव मुक्ते सति गौतमो मनसि चिन्तयति___ ममैते शिष्याः केवलज्ञानं लब्धवन्तः एवमन्येऽपि बहवो ममहस्तदीक्षिताः केवलिनो जाताः, किंत्वयपर्यन्तं मया केवलज्ञानं न प्राप्तम्, तदा भगवान् गौतमस्य महतिमधृति विदित्वा वदति-' हे गौतम ! मा खिद्यस्व, धृतिमाश्रय, ज्ञान केवलज्ञान प्राप्त कर लिया। गौतमस्वामी के साथ ये भगवान् महावीर के पास पहुँचे । ज्यों ही ये साल, महासाल आदि पांचों केवलियों की परिषत्-सभा में जाने के लिये तैयार हुए कि इतने में गौतमस्वामी ने उनसे कहा-कि आप लोग अनभिज्ञ की तरह कैसे जाते हो, पहिले आओ और त्रिलोकी नाथ भगवान् को वंदना करो। गौतम की इस बात को सुनकर प्रभु ने कहा ये सब केवली हो चुके हैं। इनकी आशातना मत करो। । भगवान ने जब इस प्रकार कहा तो सुनकर गौतम ने विचार किया-ये मेरे शिष्य है इन्हों ने केवलज्ञान प्राप्त कर लिया है इसी तरह और भी मेरे बहुत शिष्य हैं-जो केवली हो चुके हैं, किन्तु मुझे अभी तक भी केवलज्ञान की प्राप्ति नहीं हुई है। प्रभुने गौतमस्वामी की इस महान् अधीरता को अपने ज्ञान से जानकर उनसे कहा-हे गौतम ! खेद જ્ઞાન કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ પાંચ મુનિ ગૌતમસ્વામીની સાથે ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યા. સાલ, મહાસાલ આદિ પાંચે જણું જેવાં કેવલીઓની પરિષદમાં (સભામાં ) જવાને તૈયાર થયા કે ગૌતમ સ્વામીએ તેમને કહ્યું,
આપ અનભિજ્ઞ (અજ્ઞાની) ની જેમ કેમ જાઓ છે. પહેલાં આવીને ત્રિલેકીનાથ ભગવાનની પર્થપાસના કરે” ગૌતમની એ વાત સાંભળીને પ્રભુએ કહ્યું, “આ બધા કેવળી થઈ ગયા છે. તેમની આશાતના ન કરે” ભગવાનના તે શબ્દો સાંભળીને ગૌતમે વિચાર કર્યો-“આ લેકે મારા શિખે છે. તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એ જ પ્રમાણે મારા બીજા અનેક શિષ્ય પણ કેવળી થઈ ગયા છે, પણ મને હજી સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી.” ભગવાને ગૌતમસ્વામીની તે મહાન અધીરતાને પોતાના જ્ઞાનથી જાણીને તેમને કહ્યું, “હે ગૌતમ! ખેદ ન કરે હૈયે ધારણ કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨