Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी. 40 ९ नमिचरिते इन्द्रकृतनमिराजषिस्तुतिः ४५५ यत् त्वया लोभी वशीकृतः, यतस्त्वं हिरण्यादिकं वर्धयित्वा गन्छ' इति सहेतुकमभिहितोऽपी छाया आकाशसमत्वमुक्तवान् । तस्माच्चत्वारोऽपि कषायास्त्वया जिता इत्याश्चर्यमितिभावः ॥५६॥
भावार्थ-इन्द्रने सब से पहिले नमि राजऋषि से इस प्रकार कहा था कि जो उद्धत राजवर्ग है उसको आप पहिले जीते पश्चात् दीक्षा अंगीकार करें-इससे राजऋषि के चित्तमें जरा सा भी क्षोभ प्राप्त नहीं हुआ-अतः इससे ज्ञात हो चुका कि इन्हों ने क्रोध को जीत लिया है। जब इन्द्र ने ऐसा कहा था कि आप का अन्तःपुर जल रहा है राजभवन जल रहा है तब राजऋषि के चित्त में जरा सा भी अहंकार उत्पन्न नहीं हुआ, अतः इससे उनमें मान का विजय स्पष्ट प्रतीत हुआ। क्यों कि उन्होंने यह विचार तक भी नहीं किया कि मेरे रहते हुए मेरा अन्त:पुर तथा राजभवन जल रहा है अतः मैं इसकी रक्षा करूँ । तथा जब इन्द्र ने राजऋषि से तस्करों को निग्रह करने के लिये प्रेरित किया था उस समय माया करने में राजऋषि ने थोड़ा भी अपना मन नहीं लगाया अतः इससे उनमें माया का जीतना लक्षित हुआ तथा 'हिरण्य सुवर्णआदि को बढ़ा कर आप दीक्षा ले' ऐसा जब इन्द्र ने कहा तब इन्हों ने कहा कि प्राणियों की इच्छाएँ आकाश के समान अपरिमित हैं । इससे लोभका जीतना उनमें स्पष्ट प्रतीत हुआ, अतः इन्द्र आश्चर्य कर रहा है कि
ભાવાર્થ-ઈન્દ્ર સહુથી પહેલાં નમિરાજર્ષિને આ પ્રકારે કહ્યું હતું કે, જે ઉદ્ધત રાજવગે છે એને આપ પહેલાં તે અને પછી જ દીક્ષા અંગિકાર કરે. આથી રાજર્ષિના ચિત્તમાં જરા સરખે પણ ક્ષેભ ન થયે આથી એ જાણી શકાયું કે તેમણે ક્રોધને જીતી લીધેલ છે. જ્યારે ઈ એમ કહ્યું હતું કે, આપનું અંતઃપુર બળી રહ્યું છે. રાજભવન સળગી રહ્યું છે. ત્યારે રાજર્ષિના ચિત્તમાં જરા સરખેએ અહંકાર જાગ્યો નહીં. આથી એમનામાં માનને વિજય સ્પષ્ટ રીતે દેખાય. કેમકે, તેમણે એ વિચાર સરખે પણ ન કર્યો કે મારી પિતાની હાજરીમાં જ મારૂં અંતઃપુર તેમજ રાજભવન સળગી રહ્યાં છે, માટે લાવ તેની હું રક્ષા કરૂં. તેમજ જ્યારે ઈન્દ્ર રાજષિને ચોર ડાકુઓને નિગ્રહ કરવા માટે કહ્યું, એ સમયે માયામાં રાજર્ષિએ પિતાનું મન જરા સરખું ન લગાડયું. આથી તેમણે માયાને જીતી લીધેલી હોવાનું જણાયું. ઉપરાંત “હિરણ્ય સુવર્ણ આદિમાં વધારો કરીને આપ દીક્ષા લે એવું જ્યારે ઈન્ડે કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, પ્રાણીઓની ઈચ્છાઓ આકાશની જેમ અપરિમિત છે. આથી તેમને તેમણે જીતેલે હેવાનું સ્પષ્ટ રીતે પ્રતીત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨