Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ९ नमिचरिते नमिइन्द्रयोः संवादः गतिं च प्राप्नुवन्ति । कामानामभिलाषे कृते तदप्राप्तावपि इहभवे दुक्खं परभवे नरकादिगतिश्च भवति । किमुत वक्तव्यं किं तर्हि वाच्यं कामानामुपार्जने रक्षणे तदुपभोगे च, कामाभिलाषादीनां रागद्वेषमूलकत्वेन कषायवर्षकत्वेन सावद्यत्वादिति भावः। एवं च असद्भोगमार्थनमपि यद् भवता संभावितं तदपि मम नास्ति, मोक्षाभिलाषित्वेन मम निःस्पृहत्वादिति मूचितम् । चकारश्चरणपूरणार्थः ॥५३॥ उनके अभिलषित भोगों की प्राप्ति नहीं होती है, तो वे भी इसभव में दुःख एवं परभव में नरकादि गति प्राप्त करते हैं । जो कामों की अभिलापा वाला है परन्तु उसको काम की प्राप्ति नहीं भी होती हो तो भी वह इस भव में दुःख और परभव में नरकादि गति को प्राप्त करता है। जब यह बात है तो फिर इन कामों के उपार्जन में उनके संरक्षण में एवं उनके उपभोग करने में इस जीव की क्या हालत होती होगी सो केवल ज्ञानी जाने । रागद्वेष मूलक होने से तथा कपायों के वर्धक होने से ये कामाभिलापादिक सावद्य स्वरूप हैं ऐसा जानना चाहिये । तथा असत् भोगों की चाहना को भी आपने ऐसा ही बतलाया कि "उससेप्राणी प्राप्त कामों का त्याग करने वाला नहीं माना जाता है " सो यह कामना भी मेरे अन्दर नहीं है । क्यों कि मैं मोक्षाभिलाषी हूं। मोक्षाभिलाषी को सर्वत्र निस्पृह होना बतलाया गया है ॥५३ ॥
અભિલાષી છે પરંતુ તેને અભિલષિત ભેગોની પ્રાપ્તિ થતી નથી, તે પણ તે આ ભવમાં દુઃખ અને પરભવમાં નરકાદિ ગતિને પ્રાપ્ત થાય છે. જે કામોની અભિલાષા વાળા છે–પરંતુ તેને કામની પ્રાપ્તિ ન પણ થતી હોય તે પણ તે આ ભવમાં દુઃખ અને પરભવમાં નરકાદિ ગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે આ વાત છે તે પછી એ કામેના ઉપાર્જનમાં, એના સંરક્ષણમાં અને તેનો ઉપભેગ કરવાથી આ જીવની શું હાલત થતી હશે તેને તે ફક્ત કેવળ જ્ઞાની જ જાણતા હોય છે. રાગદ્વેષ મૂલક હોવાથી તથા કષાયને વધારનાર હોવાથી એ કામાભિલાષાદિક સાવઘ રૂપ છે એવું જાણવું જોઈએ. તથા અસત ભેગેની ચાહનાને પણ જે આપે એવું જ બતાવ્યું કે, “એનાથી પ્રાણી પામ કામનો ત્યાગ કરનાર માનવામાં આવતું નથી. તે એવી કામના પણ મારી અંદર નથી. કેમકે. હું મેક્ષાભિલાષી છું. મોક્ષાભિલાષીએ સર્વત્ર નિસ્પૃહ રહેવું જ એવું બતાવવામાં આવેલ છે. જે ૫૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨