Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी. अ० ९ नमिचरिते नमिइन्द्रयोः संवादः तयाऽवस्थानम् , कदाचित् कण्टकशय्योपरि शयनम् , कदाचित् स्थानासनाभ्यामेव वर्तनं न तु शयनेन, शयनमपि चेत् कदाचित् तहिं तदुत्तानाङ्गेनैव, कदाचित्वधोमुखे नैव, अयाचितमेव केनचिदत्तं भुङ्क्ते, नो दद्याच्चेत् तर्हि क्षुधां सहमानस्तिष्ठति तादृशं घोराश्रमं त्यक्त्वा, अन्यम् अपरम् , आश्रमं जैनप्रव्रज्यालक्षणं प्रार्थयसि अनायाससाध्योऽयमाश्रम इति मत्वाऽङ्गीकरोषि । से पैरोंको बांधकर ओंधे लटकना होता है। एक पैरसे ही कभी २ खड़ा रहना पड़ता है। कभी २ लोहेके कांटों की शय्या पर भी शयन करना पड़ता है । कभी २ आसन मांडकर ही बैठ रहना पड़ता है। कभी २ ऊँचा मुख कर के ही बैठे २ सोना पड़ता है, कभी २ नीचा मुख करके सोना पड़ता है। विना मांगे जो कुछ भी मिल जाय उस में ही संतोष रखकर उदर पूर्ति कर लेनी पड़ती है। यदि कोई न भी देखें तो भूखे ही रह जाना पड़ता है । इस तरह यह तापसादिकों का आश्रम पालना बड़ा ही कठिन है साधरण व्यक्ति इस को धारण नहीं कर सकते हैं। इस लिये तुमने इस घोराश्रम का परित्याग कर जो यह जैनाश्रम-जन दीक्षा अपनाया है सो उस के पालन करने में ऐसे कीई नियमों का पालन करना तो होता नहीं है और न वहां इस प्रकार की कठिनतर तपस्याओं का अनुष्ठान करना पड़ता है। यह मार्ग तो बड़ा सुगम है-जब इच्छा हो तब खालो-जो खाना चाहो वह खालो-इस के सेवन में ऐसे कोई कष्ट नहीं हैं । अतः हम आपको सलाह देते हैं कि इससे
એક પગથી પણ ક્યારેક ક્યારેક ઉભા રહેવું પડે છે, કદી કદી લેખંડના કાંટાની શચ્યા ઉપર પણ શયન કરવું પડે છે, કદી કદી આસન માંડીને બેસી રહેવું પડે છે, કઈ કઈ વખત ઉંચું મુખ રાખીને બેઠાં બેઠાં સુવું પડે છે. કયારેક કયારેક નિચું મેટું રાખીને સુવું પડે છે, વગર માગ્યે જે કાંઈ મળી જાય તેમાં જ સંતેષ માનીને ઉદરપૂર્તિ કરી લેવી પડે છે, જે કદી કઈ કાંઈ ન આપે તે ભૂખે પણ રહેવું પડે છે, આ રીતે એ તાપસ આદિના આશ્રમ પાળવા ખૂબજ કઠણ છે. સાધારણ વ્યકિત આને ધારણ કરી શકતી નથી. આ કારણે તમે એ ઘોરાશ્રમને પરિત્યાગ કરી જે આ જૈન દીક્ષા લીધી છે, તેમાં એના પાલન કરવામાં આવી જાતના કેઈ કઠીન નિયમોનું પાલન કરવાનું તે હેતું નથી, તેમ એવી કઠીન તપસ્યાઓનું અનુષ્ઠાન પણ કરવું પડતું નથી. આ માર્ગ તે ઘણોજ સુગમ છે-જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ લે, જે ખાવા ઇ છે તે ખાઈ લે, આના સેવનમાં એવાં કઈ કષ્ટ નથી. આથી હું આપને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨