Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
छाया - घोराश्रमं त्यक्त्वा खलु, अन्यं प्रार्थयसि आश्रमम् । इहैव पोषधरतः, भव मनुजाधिप ! || ४२ ।।
टीका- 'घोरासमं ' इत्यादि ।
"
हे मनुजाधिप ! हे राजन् ! घोराश्रमं = घोरः : अतिदुष्करत्वाद् भयंकरः, आश्रमः - घोराश्रमः - तापसादिरूपः यत्राश्रमे - ग्रीष्मे पञ्चाग्नितापसेवनं, शिशिरे जलेऽवस्थानं, कदाचिद् वृक्षशाखादौ रज्ज्वादिना चरणौ बद्ध्वा ऊर्ध्वावस्थित चरणाभ्यामधः कृतशिरसा लम्बमानतयाऽवस्थानं, कदाचिदेकेनैव चरणेन उत्थित
उत्तराध्ययनसूत्रे
अब इन्द्र नमिराजऋषि की जिन प्रव्रज्या के प्रति दृढताकी परीक्षा करने के लिये कहते है-' घोरासमं वहन्ताणं ' इत्यादि ।
अन्वयार्थ - ( मणुयाहिवा - मनुजाधिप ) हे राजन् ! (घोरासमं चत्ता - घोराश्रमं त्यक्त्वा ) घोर - अति दुष्कर होने से घोर जो तापस आदि के आश्रम का परित्याग करके तुम (अन्नं आसमं पत्थेसि - अन्यश्रम प्रार्थयसि ) इस जैन प्रव्रज्यालक्षण आश्रम को कि जो अनायास साध्य है जिस की साधना करने में किसी भी प्रकार का कष्ट सहन नहीं करना पड़ता है - स्वीकार कर रहें हो सो इसकी अपेक्षा भी सुखसाध्य यह गृहाश्रम है अतः (इहेंव पोसह रओ भवाहि- इहैव पौषधरतः भव) इसी में रहते हुए अष्टमी चतुर्दशी आदि तिथियों में पौषध व्रत का आराधन करते रहो । " घोराश्रम" का तात्पर्य यह है कि तापसादि आश्रम में रहने वाले को ग्रीष्मकाल में पंचाग्नि तपना पड़ता है, शिशिर काल में नदी आदि जल में अवस्थित रहना पड़ता है । कभी २ वृक्ष की शाखा पर रस्सी आदि
હવે ઇન્દ્ર નમિરાષિની જીન પ્રવ્રજ્યા પ્રત્યેની દૃઢતાની પરીક્ષા કરવા भाटे उडे छे - " घोरासम चइत्ताणं " इत्याहि.
अन्वयार्थ - मणुयाहिवा - मनुजाधिप हेरान् ! घोरासम चइता - घोराश्रम - ચવા અતિ દુષ્કર હાવાથી ઘાર એવા જે તાપસ આદિના આશ્રમના परित्याग उरीने तमे अन्नं आसम पत्थेसि - अन्य आश्रम प्रार्थयसि मा नैन પ્રત્રજ્યા લક્ષણ આશ્રમને કે જે અનાયાસ સાધ્ય છે, જેની સાધના કરવામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ સહન કરવું પડતું નથી એવી પ્રવજ્યાના સ્વીકાર કરી રહ્યા છે, તેા તેની અપેક્ષાએ પણ સુખસાધ્ય આ ગૃહસ્થાશ્રમ છે. આથી તેમાં રહીને અષ્ટમી ચતુર્દશી આદિતિથીઓનું આરાધન કરતા રહેા. ‘ધારાશ્રમ’નું તાત્પય એ છે કે, તાપસ આદિ આશ્રમમાં રહેવાવાળાને ગ્રીષ્મકાળમાં પંચાગ્નિ તપવું પડે છે, ઠં'ડીના કાળમાં નદિ આદિ જળમાં અવસ્થિત રહેવું પડે છે, અને કોઈ કોઈ વૃક્ષની ડાળી ઉપ૨ રસી વગેરેથી પગાને બાંધીને ધેમાથે લટકવું પડે છે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨