Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
उत्तराध्ययनसूत्रे नृपस्तं नमि निजलघुभ्रातरं मत्वा स्नेहाधिक्यवारिणोपशान्तमदवहिस्तेन सह मिलितुं निर्गतः। नमिरपि तं ज्येष्टभ्रातरमायान्तं दृष्ट्वा सिंहासनादुत्थाय तस्य चरपोपान्ते भूमिन्यस्तमस्तकः सन् प्रणतवान् । चन्द्रयशाः अपि प्रणमन्तं तं स्नेहाद् बाहुभ्यामुत्थाप्य सादरमालिङ्गनं कृतवान् । महता महोत्सवेन पुरे तं प्रावेशयत् , भ्रातुर्मिलनानिजं जन्म कृतार्थ मन्यमानश्चन्द्रयशास्तस्मै नमिबन्धवे सुदर्शनपुरराज्यं दस्वा प्रव्रज्यां गृहीत्वा तपसा संयमेनाऽऽत्मानं भावयन् विहरति। नमिनृपति न्यायेन राज्यद्वयं पालयति। वृत्तान्त उस को सुना दिया । ज्यों ही चन्द्रयश को " नमिराजा" मेरा छोटा भाई है यह मालूम पड़ा कि उसी समय उसका हृदय स्नेह से उमड़ गया। युद्ध करने की ज्वाला शांत हो गई और अपने छोटेभाई से मिलने के लिये चले। नमि राजा ने जब यह देखा कि ज्येष्ठ सहोदर आ रहे हैं तो शीघ्र ही सिंहासन से उतर कर उसने उनके चरणों में अपना मस्तक रख दिया । चन्द्रयश ने भी अपने दोनों हाथों से बडे भारी प्रेम से उठा कर उसका आलिङ्गन किया और बडे उत्सव के साथ उसका अपने पुर में प्रवेश कराया। भ्राता के मिलन से अपने जन्म को सफल मानने वाले चन्द्रशय ने सुदर्शनपुर का अपना राज्य भाई को देकर दीक्षा धारण करली, और तप एवं मंयम से अपनी आत्मा को भवित करते हुए विचर ने लगा। नमिराजा इन दोनोंराज्यों का संचालन बड़ी योग्यता के साथ न्याय नीति के अनुसार करने लगे। તેને કહી સંભળાવ્યું. “મિરાજા મારો નાનો ભાઈ છે ” એમ ચંદ્રયશને
જ્યારે માલુમ પડયું એજ સમયે એના હૃદયમાં વાત્સલ્ય ઉભરાઈ આવ્યું, યુદ્ધ કરવાની જ્વાળા શાંત થઈ ગઈ અને પિતાના નાનાભાઈને મળવા માટે તે સામે પગલે ચાલી નીકળે. નમિરાજાએ પિતાના મોટાભાઈ ચંદ્રયશને સામેથી આવતા જોયા એજ વખતે તે સિંહાસન ઉપરથી ઉતરી સામે આવી તેના ચરણમાં પિતાનું મસ્તક નમાવી દીધું. ચંદ્રશે પણ પિતાના બન્ને હાથેથી ઘણું જ ઉમળકા સાથે પ્રેમથી તેને ઉભો કરીને પિતાની છાતી સરસો ચાં અને ભારે ઉત્સવની સાથે તેમને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. બન્ને ભાઈઓને પરસ્પર મેળાપથી પિતાના જન્મને સફળ માનીને ચંદ્રશે સુદર્શનપુરનું પિતાનું રાજ્ય નાનાભાઈ નમિને આપીને પિતે દીક્ષા ધારણ કરી લીધી. તપ તથા સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા કરતા વિચરવા લાગ્યા. નમિરાજા આ બન્ને રાજ્યનું સંચાલન ખૂબ જ કુશળતાથી ન્યાય નીતિ અનુસાર કરવા લાગે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨