Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
उत्तराध्ययनसूत्रे थपुत्रोऽस्मि, कथमनेन सह मम भ्रातृसम्बन्धः इति विचार्य नमिः साध्वीं पृच्छतिपूज्ये ! कथमनेन सह मम भ्रातृभावः ?। साध्वीमाह-वत्स! यदि यौवनैश्वर्यमदं परित्यज्य शृणोषि, तदाऽहं तद्वृत्तं ब्रवीमि। पुनर्विनयमाश्रित्य नमिना पृष्टा साध्वी पूर्ववृत्तान्तमेवमवदत्-सुदर्शनपुरस्वामी युगबाहुस्तवास्य च जन्मदाता पिता अहं मदनरेखा (मेणरया) तव माता, पनरथस्तु तव पालयिता पिता, त्वमनेन भ्रात्रा सह विरोधं मा कुरु । हितं बुध्यस्व इति। ततो नमि सर्व सत्यं विदित्वा तां साध्वीं स्वमातरं मत्वा सहर्ष प्रणतवान् ।
साध्वीजीके इस प्रकारके वचन मुनकर नमिराजाने मन ही मन विचार किया-यह चन्द्रयश युगबाहु का पुत्र है और मैं पद्मरथका पुत्र हूं, फिर इसके साथ मेरा सहोदरका संबंध कैसा? । इस प्रकार विचार कर नमिने साध्वीजीसे हाथ जोडकर प्रश्न किया पूज्ये इसके साथ मेरा जो सहोदरका संबंध आपने कहा है वह कैसे है ? नमि की बात सुनकर साध्वीजी ने कहा-वत्स ! यदि यौवन एवं ऐश्वर्य का अभिमान छोडकर तुम बात को सुनना चाहोगे तो मैं बतला सकती हूं । नमिने ऐसा ही किया। साध्वीजी ने नमि का इसी भव का पूर्ववृत्तान्त इस प्रकार उसको पतलाया-वत्स! सुदर्शनपुर का स्वामी युगबाहु तुम्हारा और इसका-चन्द्रयश का पिता हैजन्मदाता है । मैं मदनरेखा तुम दोनों की माता हूं। पद्मरथ तुम्हारा पालनकर्ता होने से पिता है-वास्तविक जन्मदातारूप से पिता नहीं है । तुम इस अपने बडे भाई के साथ विरोध मत करो। तुम्हारा हित किस में है, इस बात को समझने की चेष्टा करो । मदनरेखा साध्वीजी के
સાધવજીનાં આ પ્રકારનાં વચન સાંભળીને નમિરાજાએ મનમાં જ વિચાર કર્યો કે–આ ચંદ્રયશ યુગબાહુને પુત્ર છે અને હું પદ્યરથરાજાને પુત્ર છું. તે પછી મારે એની સાથે સહેદરને સંબંધ કઈ રીતને ? આ પ્રમાણે વિચાર કરી નમિરાજાએ સાધ્વીજી સામે હાથ જોડીને પ્રશ્ન કર્યો, પૂજ્ય ! ચંદ્રયશ સાથે મારે સહદરને સંબંધ આપે કહ્યું તે કઈ રીતે? નમિની વાત સાંભળીને સાધ્વી. જીએ કહ્યું-વત્સ! જે તમે યૌવન અને ઐશ્વર્યનું અભિમાન છેડી મારી વાત લક્ષપૂર્વક સાંભળશે તે તમે મારી તે વાત સમજી શકશે. નમિએ એ પ્રમાણે કર્યું. સાદવજીએ નમિનું આ ભવનું પૂર્વવૃત્તાંત આ પ્રકારે તેને સમજાવ્યું– વત્સ! સુદર્શનપુરના સ્વામી યુગબાહુ તમારા અને ચંદ્રશના પિતા છે, જન્મદાતા છે, અને હું મદનરેખા તમે બન્નેની માતા છું. પદ્મરથ તમારા પાલન કર્તા હોવાથી પિતા છે, વાસ્તવિક જન્મદાતા રૂપથી પિતા નથી. તમે તમારા મોટાભાઈથી વિરોધ ન કરે, તમારું હિત કયાં છે એ સમજવાની ચેષ્ટા કરો. મદન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨