Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे केनचिन्न दीयंते, कस्यापि नाम्नाङ्कितानि तानि न भवन्ति अतस्तानि रत्नानि प्रामाणि, भूमिरियं वीराणां भोग्याऽस्ति; एवमुक्त्वा स्वमटै दूत सापमान नगराद् बहिनिष्कासयामास। दूतोऽपि नमिनृपस्य पुरो गत्वा चन्द्रयशसो वचनं स्वापमानं चाब्रवीत्। नमि नृपतिः कोपावेशादतुलसैनिकैः परिवेष्टितः स्वराज्यसीमाप्रदेशं यावदागच्छति, तावच्चन्द्रयशाः स्वदूतै नमिकताक्रमणं ज्ञात्वा स्वसैन्यैः परितो यावदभिमुखं युद्धार्थ चलितः।
एतद्वृत्तं जनश्रुत्या श्रुत्वा मदनरेखा-मेणरयासाध्वी चिन्तयति-' इमौ जनक्षयं ध्यान रक्खो जो वीर होता है वही इस भूमि को भोगता है। जाओ नामि से कह दो कि हाथी वापिस नहीं किया जा सकता । इस प्रकार कह कर चन्द्रयशने उस दूत को अपने भटों से धक्के मरवाकर नगर से बाहिर निकलवा दिया। दूत शीघ्र ही नमि राजा के पास पहुंचा। वहां उसने चन्द्रयश के द्वारा कहे हुए संदेश को एवं अपने किये गये अपमान को स्पष्ट कह दिया । सुनकर नमिराजा बहुत ही क्रुद्ध हुआ। इधर चन्द्रयश ने विचार किया कि जबतक नमिराजा अतुल सैनिकों से परिवेष्टित होकर अपने राज्य की सीमा में नहीं आता है तबतक मैं भी अपनी तैयारी करलूं । ऐसा विचार ही कर रहा था कि इतने में चन्द्रयश के दूतोने आकर खबर दी कि नमिराजा सैन्य शक्ति को लेकर आक्रमण करने के लिये आ पहुँचा है। दूतों के मुख से नमिराजा के आक्रमण को सुनकर स्वसैन्यों से परिवृत होकर चन्द्रयश भी युद्ध के लिये रणाङ्गण की ओर चला।
इस वृत्तान्त को जनश्रुति से सुनकर मदनरेखा (मेणरया) ने विचार હોય છે તેજ આ ભૂમિને ભેગવી શકે છે. જાએ નમિ રાજાને જઈને કહેજો કે હાથી પાછા મળી શકશે નહીં. આમ કહી પોતાના સુભટે દ્વારા ધક્કા મરાવીને તે દૂતને નગરની બહાર કાઢી મુકે. દૂત ઝડપથી નમિ રાજા પાસે જઈ પહોંચે અને ચંદ્રયશ તરફથી મળેલ જવાબ તેમજ પિતાના કરવામાં આવેલા અપમાનની વિગત નમિરાજાને કહી સંભળાવી. આ સાંભળીને નમિરાજાને ખૂબ ક્રોધ ચડે, અને ક્રોધના આવેશમાં લશ્કર તૈયાર કરવાની સૂચના આપી દીધી. આ તરફ ચંદ્રયશકુમાર પણ લડાઈની તૈયારી કરવા લાગે. બને તરફ લડાઈની તૈયારી ચાલી રહી છે એવામાં એક દિવસ ચંદ્રયશકુમારને તેના દૂત દ્વારા જાણવા મળ્યું કે, નમિરાજાએ સૈન્ય સાથે આક્રમણ કર્યું છે. આ સાંભળીને ચંદયશકુમારે પણ પિતાના સૈન્ય સાથે સમરાંગણ તરફ કુચ કરી.
આ વાતને લોકોને મુખેથી સાંભળતાં મદરેખા (મેણરયા) એ વિચાર કર્યો કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨