________________
प्रियदर्शिनी टीका. अ० ९ नमिचन्द्र यशसोर्युद्ध प्रस्तावनावर्णनम्
३५५
गजानश्वान् मनुष्यानपि त्रासयन् विन्ध्याचलं प्रति चलितः । स चन्द्रयशसो नृपस्य सुदर्शन पुराख्याया नगर्याः सीम्नि समायातः । चन्द्रयशो नृपस्तमागतं श्रुत्वा समन्वात् सुभटैर्वेष्टयित्वा वशीकृत्य च जग्राह । नमिन्नृपस्तां वार्तामष्टभिर्दिवसैः श्रुत्वा चन्द्रयशसः समीपे दूतं प्रेषितवान् । स तत्र गत्वा चन्द्रयशसं वदति - राजन् ! नमि नृपतिर्मन्मुखेन यदाह, तदाकर्णय । स्वया मम श्वेतहस्ती गृहीतोऽस्मी, तदेनं सद्यः प्रेषय | चन्द्रयशाः प्राह - नमिः किमिदं वदति, मार्गे लब्धानि रत्नानि
एक समय की बात है नमि राजा का सर्व श्रेष्ठ गजराज कि जिसका वर्ण सफेद था मदोन्मत्त बनकर अलानस्तंभ को उखाड़ करके नगर भर के अन्य हाथियों एवं मनुष्यो को त्रास पहुँचाता हुआ विंध्याचल की ओर चल दिया । चलते २ वह चन्द्रयश राजा की राजधानी सुदशेन पुर की सीमा में आ पहुँचा । यह सुनकर चन्द्रयश ने उसको अपने
भों द्वारा वेष्टित करके पकड़ लिया । नमिराजा ने जब यह बात आठ ८ दिन के बाद सुनी तो चन्द्रयश के पास उन्होंने अपना एक दूत भेजा । दूत ने जाकर चन्द्रयश से कहा- राजन् ! महाराजा नमिराजा ने मेरे द्वारा आपके लिये संदेश भेजा है-उसको आप कृपाकर सुनिये - उन्होंने ऐसा कहा कि आपने जो हमारा गजराज पकड़ा है उसको आप शीघ्र भेजदें । दुत की बात सुनकर चन्द्रश ने कहा-खूब बात कही मार्ग में प्राप्त हुए रत्न भी कहीं दिये जाते हैं ? इन पर तो किसी का नाम तो लिखा रहता नहीं है जो वे न लिया जावें, नमि ने यह क्या बात कही ? |
એક સમયની વાત છે કે, મિરાજાના સશ્રેષ્ઠ ગજરાજ કે જેના રંગ સફેદ હતા. તે મદોન્મત્ત બનીને મજબૂત સ્ત ંભને ઉખાડી નગરભરના બીજા હાથી તેમજ મનુષ્યેાને ખૂબજ ત્રાસ પહોંચાડીને વિંધ્યાચળ પર્વતની તરફ નાશી ગયા. નાસતાં નાસતાં તે ચ′દ્રયશ રાજાની રાજધાની સુદર્શન પુરની સીમામાં પહોંચી ગયા. રાજા ચંદ્રયશને આ હાથીના સમાચાર મળતાં તેણે પેાતાના વીર સુભટોદ્વારા તેને પકડાવી લીધેા. નિમ રાજાએ આઠેક દિવસ પછી જ્યારે આ વાત જાણી ત્યારે તેણે પેાતાના એક દૂતને ચંદ્રયશ પાસે મેાકલ્યું. તે જઈ ને ચંદ્રયશને કહ્યું –રાજન્ ! મહારાજા નમિએ મને આપની પાસે જે સદેશે લઈને મેલ્યા છે, તે સ ંદેશ આપ કૃપાકરી સાંભળેા. મિરાજાએ એમ કહેવડાવ્યું છે કે, આપે અમારા જે ગજરાજને પકડયા, છે તેને જલદી પાછો મોકલી આપે. દૂતની વાત સાંભળીને ચંદ્રયશે કહ્યું-ઘણુ' સારૂં' ! માગ માંથી મળેલુ` રત્ન કાઈ ને પાછું અપાય છે? એના ઉપર કાઇનુ` નામ તેા લખેલ હાતુ નથી કે જેથી તેને કોઈ ન લ્યે. નિમ રાજાએ આ કેવી વાત કહી ? ધ્યાનમાં રાખા કે જે વીર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨