Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे यौवनं प्राप्तोऽसौ सकलजनमनोहरो जातः। पित्रा चाष्टाधिकसहस्त्रराजकन्यापाणिग्रहणमनेन कारितम् । स पद्मरथोऽस्मै राज्यं दत्वा स्वयं वैराग्याद् व्रतमादाय परं पदं प्राप्तवान् । नमिराज प्राज्यं राज्यं न्यायेन पालयति। __ इतश्च मणिरथे नपे मृते सति तत्सचिवादयो युगबाहुपुत्रं चन्द्रयशसं राज्ये स्थापितवन्तः। स चन्द्रयशो भूपतिः प्राज्यं राज्यं न्यायेन पालयति । अन्यदा नमिनृपस्य राज्यसारः सितवर्णों हस्ती मदोन्मत्त आलानस्तम्भमुन्मूल्यापरान् का नाम नमि ऐसा रख दिया। आठ वर्ष में ही बालक ने समस्त कलाओं का अभ्यास कर लिया। जब यह युवा हुआ तो सब के मन को अतिप्रिय लगने लगा। पिताने एक हजार आठ १००८ राजकन्याओं के साथ इसका विवाह कर दिया। पद्मरथ राजाने सब प्रकारसे नमिको योग्य बना दिया तब राज्य का भार उसको सोंपकर वह दीक्षित हो गया और परम पद को प्राप्त कर इस संसार के जंजाल से सदा के लिये मुक्त हो गया। नमि राजा ने अपने विस्तृत राज्य को न्याय नीति के अनुसार अच्छी तरह से पालन करना प्रारम्भ कर दिया। ___ अब इधर चन्द्रयश और नमिराजा कि युद्ध तैयारी की कथा कही जाती है
मणिरथ जब सर्प के डसने से मर गया तो मंत्रियों ने मिलकर युगवाहु के पुत्र चन्द्रयश को राज्यगद्दी पर बैठा दिया । चन्द्रयश अपने विस्तृत राज्य का संचालन बहुत ही सुन्दर रीति से राजनीति के अनुसार करने में लग गया। બાળકનું નામ નમિ એવું રાખ્યું. આઠ વર્ષને થતાં એ નમિ કુમારે સમસ્ત કળાઓને અભ્યાસ કર્યો. જ્યારે તે યુવાવસ્થાને થયે ત્યારે રાજા પઘરથે તેને ૧૦૦૮ એક હજાર આઠ એિ પરણાવી અને તેને રાજકાર્યમાં પણ સંપૂર્ણ રસ લેતે બનાવી દીધો. આ પ્રમાણે નમિકુમારમાં સર્વ ગ્યતા આવી જતાં પદ્યરથ રાજાએ તેને રાજ્ય કારોબાર સુપ્રઢ કરી પિતાને વૈરાગ્ય ઉત્પન્ન થતાં ભાગવતિ દીક્ષા લઈ લીધી. નમિરાજાએ પણ પોતાના રાજ્યને કારેબાર ન્યાય નીતિ અનુસાર સુંદર રીતે ચલાવવા માંડયો. હવે અહીં ચંદ્રયશ અને નમરાજાના યુદ્ધની તૈયારીની કથા કહેવામાં આવે છે –
સર્પ કરડવાથી મણિરથ રાજા જ્યારે મરી ગયો ત્યારે તેના મંત્રીઓએ એકઠા મળીને યુગબાહુના પુત્ર ચંદ્રયશકુમારને રાજગાદી ઉપર બેસાડે. ચંદ્વયશકુમાર પિતાના મહાનું વિસ્તૃત રાજ્યનું બહુ જ સુંદર રીતે રાજનીતિ અનુસાર સંચાલન કરવા લા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨