Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी. अ०९ उभयोर्युद्धवारणार्थ मदनरेखा साध्याः विहारवर्णनम् ३५७ कृत्वाऽधोगतिं यास्यतः, तदेनौ बोधयामि ' इति चिन्तयित्वा दृढव्रतां प्रवर्तिनीमापृच्छ्य साध्वीभिः सहिता युद्धवारणार्थे प्रथमं नमिन्नृपस्य सैन्ये समायाता । नमिस्तां साध्वीं प्रणम्य कुशलं पृच्छति । आर्या नमिन्नृपं प्रति धर्मोपदेशं करोति
हे राजन् ! अनन्त दुःखैकभाजनेऽस्मिन् संसारे मनुष्यभवं प्राप्य किं मोहमुपैषि, राज्यश्रीः असारा वर्तन्ते, पापकृतां च नरके गतिर्भवति स्वयमामतस्तव इस्ती ज्येष्ठ भ्रात्रा चन्द्रयशसा गृहीतश्चेत् तर्हि तेन सह युद्ध किं ? तस्माद् युद्धं मुश्च । एतत् साध्वीवचो निशम्य नमिश्चिन्तयति - अयं - चन्द्रयशाः युगबाहुपुत्रोऽस्ति, अहं तु पद्मरकिया- "ये दोनों जनक्षय करके अधोगति को जावेंगे अतः इनको समझाना चाहिये " ऐसा विचार करके वह अपनी गुरुणी दृढव्रता से पूछकर और अनेक साध्विओं से परिवृत्त होकर सर्व प्रथम युद्ध निवारण के निमित्त नमिराजा के कटक में आई। नमि ने साध्विजी को वन्दना की और सुखशाता पूछी । मदनरेखा ने उस समय नमिराजा के लिये धर्मोपदेश दिया, उसने कहा
यह संसार अनन्त दुःखों का पात्र है । यह मनुष्यभव बडे पुण्यकर्म के उदय से जीवों को प्राप्त होता है। इतने सुन्दर इस मनुष्यभव को प्राप्तकर तुम क्यों अपना अकल्याण करने में मुग्ध हो रहे हो । याद रखो यह राजश्री असार है। जो पाप करने में ही लगे रहते हैं । ऐसे जीवों को नरक में जाना पड़ता है । स्वयं आया हुआ हाथी यदि तुम्हारे ज्येष्ठ सहोदर - बडे भाई चन्द्रयशने पकड लिया तो इसके लिये उसके साथ युद्ध करने की क्या आवश्यक्ता है | इसलिये इस युद्ध का परित्याग करो ।
-આ બન્ને ભાઈ એ પરસ્પર જન ક્ષય કરીને અધેાગતીએ જશે તેવા વિચાર કરી પેાતાની ગુરુણી દઢત્રતાને પૂછીને કેટલીક સાધ્વીઓ સાથે સર્વ પ્રથમ યુદ્ધ નિવારણના નિમિત્તે નમિરાજાના પડાવમાં જઇ પહોંચી. મિએ સાધ્વીજીને વંદના –નમસ્કાર કરી અને સુખ શાતા પૂછી, મદનરેખાએ એ સમયે મિ રાજાને धर्मोपदेश आय्येो. तेथे धुं
આ સસાર અનત દુઃખાનું કારણ છે. આ મનુષ્યભવ ઘણા પુણ્યકમના ઉદયથી જીવાને પ્રાપ્ત થાય છે. આવા સુંદર મનુષ્યભવને પ્રાપ્ત કરીને તમે તમારૂં અકલ્યાણ કરવામાં શા માટે મુગ્ધ બની રહ્યા છે ? યાદ રાખા આ રાજ્યશ્રી અસાર છે ! જે પાપ કરવામાં જ રચ્યા પચ્યા રહે છે એવા જીવાને નરકમાં જવું પડે છે. આપમેળે સુદરપુરની હદમાં ગયેલા હાથીને તમારા માટા ભાઈ ચંદ્રયશે પકડી લીધા તે તેમાં એની સાથે યુદ્ધ કરવાની શી આવશ્યકતા છે? આ માટે યુદ્ધને પરિત્યાગ કરી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨