Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
उत्तराध्ययमसूत्रे अभिकिष्क्रमणस्य पीडाहेतुत्वे तु अभिनिष्क्रमणकाले माडम्बिकाः कौटुम्बिकाः श्रेष्ठिनः सेनापतयश्च, तथा राजानो महाराजाश्च साधुसाध्वीश्रावकश्राविकाश्चान्येपि सर्वेप्राणिनोरुधुः रोदनं कुर्युः। कदाचिद् भास्करः पश्चिमायामुदितो भवेत् , चन्द्रमसः सकाशादग्निवृष्टिर्भवेत् , बन्ध्यासुतं जनयेत्, अमृतं विषं भवेत् , सिकताभ्यस्तैलं निःसरेत् , तथापि-अभिनिष्क्रमणात् कस्यापि पीडानोत्पद्येत' इति निश्चयः। ___ स्वार्थनाशे रोदनं, तदभावे रोदनाभावः, इत्यन्वयव्यतिरेकोभ्यां स्वार्थनाशस्यैवक्रन्दनहेतुत्वनिश्चयात् ।
एवं नमिराजर्षिणा सूचिताभ्यां हेतुकारणाभ्यां नोदितः, हेतुकारणप्रदर्शनपूर्वकं कथितः, देवेन्द्रः ततः तदनन्तरं नमि राजर्षिम् इदं-अपरं वक्ष्यमाणं वचनमब्रवीत्॥११ नकत्व होगा वहीं षड्जीवनिकाय रक्षकत्व रहेगा। यदि निष्क्रमण में पीडा हेतुता मानी जाय तो उस समय माडम्बिक, कौटुम्बिक, सेठ, सेनापति तथा राजा महाराजा, साधु, साध्वी, श्राविका इन सब को भी रोना चाहिये। परन्तु ऐसा तो है नहीं, अतः यह निश्चय है कि कदाचित् सूर्य पश्चिम दिशा से भी उदित होने लगे, चन्द्रमा से भी अमृत की जगह अग्नि की वृष्टि होने लगे, वंध्या से भी पुत्र होने लगे अमृत भी विष हो जाय, बालुकणों से भी तैल निकलने लग जाय तो भले, परन्तु अभिनिष्क्रमण से कभी भी किसी को पोड़ा नहीं हो सकती है-अन्वयव्यतिरेक से स्वार्थ विनाश में ही आक्रन्दन के प्रति हेतुता है ऐसा निश्चय होता है । इस प्रकार नमि राजऋषि द्वारा हेतु एवं कारण प्रदर्शन पूर्वक कहा गया देवेन्द्र पुनः इस प्रकार कहने लगे ॥११॥
ત્યાં પીડા અજનકત્વ હશે ત્યાં ષજીવનકાયનું રક્ષણ બનશે. જે નિષ્કમણમાં પીડાને હેતુ માનવામાં આવે તે એ સમયે માંડલિક – સીમા–પ્રાંતને રાજા, સેનાપતિ, અને રાજા મહારાજા, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ સઘળાએ પણ રોવું જોઈએ, પરંતુ એવું તે છે જ નહીં. આથી એ નિશ્ચય છે કે, કદાચિત સૂર્ય પશ્ચિમ દિશાએથી પણ ઉદય થવા લાગે, ચન્દ્રમા અમૃતને બદલે આગ વરસાવવા માંડે, વધ્યાને પુત્ર થાય, અમૃત ઝેર બની જાય, રેતીમાંથી તેલ નીકળવા લાગે તે ભલે, પરંતુ અભિનિષ્ક્રમણથી કેઈને પણ પીડા થઈ શકતી નથી. અન્વયવ્યતિરેકથી સ્વાર્થ વિનાશમાં જ આકંદની પ્રતિહેતુતા છે એવો નિશ્ચય દેખાય છે. આ પ્રકારે નમિરાજર્ષિએ હેતુ અને કારણ પૂર્ણ સમજણથી આપતાં દેવેન્દ્ર ફરીથી આ પ્રકારે કહેવા લાગ્યા. તે ૧૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨