Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
उत्तराध्ययनसूत्रे भोगाभिलाषिणाऽपि मनुष्यकामपरिवर्जनेन धर्म प्राप्य दिव्यकामभोगलाभाथै धर्मएव यतितव्यमिति भावः।
इत्थं पश्चदृष्टान्ता उक्ताः, तत्रैडकदृष्टान्तेन-प्राणातिपातादीनां नरकनिगोदाधनन्तदुःख हेतुत्वं प्रदर्शितम् , काकिण्याम्रफलदृष्टान्तद्वयेन "मनुष्यभोगलिप्सया देवगति मोक्षसुखं च हार्यते बालः " इति प्ररूपितम् , “देवगतिमोक्षसुखप्राप्तिरूपलाभार्थ यतितव्यमिति व्यवहारदृष्टान्तेन प्रदर्शितम् । “ मनुष्यकामभोगास्त्याज्याः" इति समुद्रदृष्टान्तेनाभिहितम् ॥ २४ ॥ जो कामभोगों के अभिलाषी हैं, उन्हें चाहिये कि वे मनुष्यभव संबंधी तुच्छ कामभोगों का परित्याग कर, श्रुतचारित्ररूपधर्मकी आराधना करके दिव्यकामभोगों की प्राप्ति के लिये तो कम से कम प्रयत्न करते रहें। आत्मकल्याण के लिये करें तो सर्वोत्तम बात है।
इस प्रकार ये पूर्वोक्त पांच दृष्टान्त यहां तक सूत्रकारने कहे हैं उनमें जो एडक का दृष्टान्त कहा है, उससे उन्हों ने यह बतलाया है कि "प्राणातिपातादिक पाप इस जीवको घोर नरक निगोद आदि के अनंत कष्टों को देने वाले होते हैं"। काकिणी और आम्रफल इन दो दृष्टान्तोंसे सूत्रकार ने यह स्पष्ट किया है कि-"बाल अज्ञानी जीव मनुष्यपर्याय के भोगों की लिप्सा से देवगति एवं मोक्ष के सुखों को हार जाते हैं।" तथा व्यवहार दृष्टान्त से यह बतलाया गया है कि-" देवगति एवं मोक्षसुख की प्राप्तिरूप लाभके लिये मनुष्य को हर समय प्रयत्न करते रहना चाहिये । समुद्र के दृष्टान्त से सूत्रकार ने यह प्रकट किया है किमनुष्यभव संबंधी कामभोग छोड़ ने योग्य है ॥ २४ ॥ છે તેમણે વિચારવું જોઈ એ કે, મનુષ્યભવ સંબંધી તુચ્છ ભેગોને તે ત્યાગ કરી દે અને શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરીને દિવ્ય કામગોની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને. આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરે છે તે સર્વોત્તમ વાત છે.
આ રીતે એ પૂર્વોક્ત પાંચ દષ્ટાંત અહિં સુધી સૂત્રકારે કહ્યા છે. એમાં જે એડકનું દષ્ટાંત છે, તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે, પ્રાણાતિપાતાદિક પાપ આ જીવને ઘેર નરક, નિગદ આદિના અનંત કોને આપનાર છે. કાકિણી અને આમફલ આ બે દષ્ટાન્તથી સૂત્રકારે એ સ્પષ્ટ કર્યું છે કે “બાલ અજ્ઞાની જીવ મનુષ્યપર્યાયનાભેગોની લાલસાથી દેવગતિ અને મોક્ષનાં સુખે હારી જાય છે છે તેમજ વ્યવહાર દષ્ટાંતથી એ બતાવવામાં આવેલ છે કે, “દેવગતિ અને મોક્ષસુખની પ્રાપ્તિરૂપ લાભ માટે મનુષ્ય પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમુદ્રના દુષ્ટાંતથી સૂત્રકારે એ પ્રગટ કરેલ છે કે, “મનુષ્યભવ સંબંધી કામગ છેડવા योग्य छे." ॥२४॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨