Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ९ नमिचरिते दृढव्रतालाव्याः उपदेशः ३५१ मां मिथिलापुरी नय, तत्र स्वपुत्रमुख विलोक्य शीघ्रमेव परलोकहितं धर्ममाचरिध्यामि । ततस्तेन सा क्षणादेव मिथिला नगरी नीता। मदनरेखा स देवश्च तत्र साध्वीनामुपाश्रयं गत्वा ताः प्रणम्य तत्पुरः समुपविष्टौ , तत्र दृढव्रता प्रवर्तिनी साध्वी तां प्रतिबोधयामास संसारे हि माता पित्रो बन्धुभगिन्यो र्जायापत्योः पुत्र दुहितोश्वानन्तशः सम्बंन्धा जाताः। स्वजनधनशरीरादिकं सर्व विनश्वरं, धर्मएवैकः शाश्वतः । उक्तंचकहो मैं आपका क्या अभीष्ट संपादित करूं । मदनरेखाने कहा-मुझे केवल मोक्ष सुख ही अब अभीष्ट है और कुछ नहीं । वह मोक्षसुख किसी की कृपापर अवलंबित नहीं है वह तो अपने ही पुरुषार्थ से साध्य माना गया है। यदि आपकी कुछ अभीष्ट संपादित करने की अभिलाषा ख तो आप मुझे मिथिलापुरी में पहुंचा दीजिये । वहाँ में अपने पुत्र का मुहै, देखकर शीघ्र ही परलोक हितकारी धर्मका आराधन करना चाहती हूं। मदनरेखाकी बात सुनकर देव उसको शीघ्र ही मिथिला नगरीमें ले गया। मदनरेखा और वह देव वहाँ साध्वियों के उपाश्रय में गये। वन्दना कर वे उनके सामने बैठ गये । दृढव्रता साध्वीने मदनरेखा को प्रतिबोधित करने के लिये उपदेश दिया। ___ संसार में इस जीव को माता पिता, भाई बहिन, पति पत्नी पुत्रपुत्री आदि का संबंध अनंत वार हो चुका है । परन्तु इस जीव का कोई भी रक्षा करने वाला नहीं हुआ है । ये सब स्वजन धनसंपत्ति एवं शारीरादिक बाह्य पदार्थ क्षणविनश्वर हैं । यदि शाश्वत कोई है तो वह एक धर्म ही है । कहा भी हैબીજી કઈ પણ ઈચ્છા નથી. એ મોક્ષસુખ કોઈની કૃપાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ પિતાની સાધનાથી તેની પ્રાપ્તિ માનવામાં આવે છે. જે આપની કાંઈ ભલું કરવાની અભિલાષા છે તે, આપ મને કૃપા કરી મિથિલાપુરીમાં પહોંચાડી દે. ત્યાં હું મારા પુત્રનું મુખ જોઈને તુરતજ પરલેક હિતકારી એવા ધર્મનું આરાધન કરવા ચાહું છું. મદન રેખાની વાત સાંભળીને દેવ તરતજ તે સતીને મિથિલા નગરીમાં લઈ ગયા. મદનરેખા અને તે દેવ ત્યાં સાધ્વીના ઉપાશ્રયમાં ગયા. વંદના નમસ્કાર કરી સાધ્વીઓની સામે તેઓ બેસી ગયા. દઢવત્તા સાધ્વીએ મદનરેખાને પ્રતિબંધિત કરવા માટે ઉપદેશ આપતાં કહ્યું કે –સંસારમાં આ જીવને માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, પુત્ર પુત્રી, આદિને સબંધ અનંતવાર થઈ ચુકેલ છે. પરંતુ આજીવની રક્ષા કરવાવાળું કેઈપણ થયેલ નથી. આ સઘળા સ્વજન ધન, સંપત્તિ, અને શરીરાદિક બાહ્ય પદાર્થો ક્ષણ વિનશ્વર છે. જે શાશ્વત કઈ હેય તેં તે માત્ર ધર્મ એકજ છે. કહ્યું છે કે–
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨