Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
। अथ नवमम् अध्ययनम् । उक्तमष्टममध्ययनम् । अथ नमिप्रव्रज्याख्यं नवममध्ययनमारभ्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-अनन्तरपूर्वाध्ययने लोभं वर्जयेदियुक्तम् , निर्लोभ एव पुरुषोऽस्मिन्नपि भवे शक्रादि पूजितो भवतीति बोधयितुं नवममध्ययनं कथ्यते । अनेन सम्बन्धेनायातस्यास्य प्रस्तावनारूपं नमिचरितमुच्यते
अत्र भरतक्षेत्रे मालवदेशे सुदर्शनपुरं नाम नगरमासीत् । शत्रुवित्रासी तत्रासीन्मणिरथनामको राजा । तदनुजो युगबाहुनामको युवराजोऽभवत् । युगवाहो
नवमअध्ययन प्रारम्भअष्टम अध्ययन समाप्त हो चुका-अब नवम अध्ययन प्रारम्भ होता है । इसका नाम नमिप्रव्रज्या है। अष्टम अध्ययन के साथ इसका संबंध इस प्रकार से है-अष्टम अध्ययन में "लोभ छोड़ देना चाहिये" ऐसा कहा है, क्यों कि लोभरहित पुरुष ही इस भव में इन्द्र आदि देवों द्वारा पूजित होता है । सो इसी बात को समझाने के लिये इस नवम अध्ययन का प्रारम्भ किया गया है। इसमें इसी सम्बन्ध को लेकर जो इसकी प्रस्तावना रूप नमि राजाका चरित्र आया है वही यहां सर्व प्रथम प्रकट किया जाता है
इस भरतक्षेत्र में मालव नाम का एक देश है। उसमें सुदर्शन नाम का एक नगर था। वहां मणिरथ नाम का राजा था । शत्रु इसका नाम सुनकर के ही भय से कंपित गात्र होते थे। एक इसका छोटा भाई था, जिसका नाम युगबाहु था। इसको राजा ने युवराज के पद
નવમું અધ્યયન– આઠમું અધ્યયન સમાપ્ત થયું, હવે નવમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ “નમિપ્રવજ્યા ? છે આઠમા અધ્યયનની સાથે આને સંબંધ આ પ્રમાણે છે–આઠમાં અધ્યયનમાં “લોભ છોડી દેવો જોઈએ” એવું કહેલ છે. કેમકે, લાભ રહિત પુરુષ જ આ ભવમાં ઈન્દ્ર આદિ દેવ દ્વારા પૂછતા અને સન્માનિત બને છે. એ વાતને સમજાવવા માટે આ નવમા અધ્યયનને પ્રારંભ આવે છે. આમાં એજ સંબંધને લઈને જે આની પ્રસ્તાવના રૂપ નમિનું ચરિત્ર આવે છે તે અહિં સહુથી પહેલાં પ્રગટ કરવામાં આવે છે.–
આ ભરત ક્ષેત્રમાં માલવ નામને એક દેશ હતું તેમાં સુદર્શન નામનું એક નગર હતું. ત્યાં મણિરથ નામને રાજા રાજ્ય કરતે હતે. શત્રુઓ તેનું નામ સાંભળીને જ કાંપતા હતા. આ રાજાને એક નાને ભાઈ હતો જેનું નામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨