Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३६
उत्तराध्ययनसूत्रे
विश्वासमुत्पाद्य तं हत्वा बलादेनां ग्रहीष्यामि, स भ्राताऽपि ममैतत्सं गेऽन्तरायकारकस्तस्मात् स रिपुरेवेति चिन्तयित्वा भ्रातुच्छिद्रान्वेषण परोऽभवत् ।
अथ ' शत्रुं विजित्य युगबाहुः कदलीवनं समागतः ' इति श्रुत्वा मणिरथश्चि न्तयति इदानीं युगबाहुबह्योद्याने गाढान्धकारव्याप्तरजन्यां तिष्ठति स्वल्पोपायसाध्यस्तन्मृत्युः, तस्मात् तत्र गत्वा स्वाभीष्टं पूरयिष्यामि, इति विचिन्त्य विषाक्तं खङ्गमुपादाय तस्मिन्नुद्याने समायाति, तत्रागत्य यामिकान् पृच्छति - युगबाहुः क्व तो इसके मिलने में मेरे अन्तराय स्वरूप हो रहा है, अतः मेरी दृष्टि में सब से प्रबल वैरी मेरा इस काममें यही है, क्यों न यह शीघ्रातिशीघ्र मार दिया जाय। इस प्रकार के विचारों से प्रेरित होकर मणिरथने अपने छोटे भाई युगबाहु के छिद्रों का अन्वेषण करना प्रारंभ कर दिया । जब मणिरथ ने यह सुना कि युगबाहु शत्रु को परास्त करके कदली बन में आया हुआ है, तब उसने विचार किया कि हा अब यह सुंदर समय है कि जिसमें युगबाहु जल्दी से मार दिया जा सकता है; क्यों कि वह इस समय नगर के बाहर उद्यान में गाढ़ अंधकार से व्याप्त रात्रि में ठहरा हुआ है। इससे उसको मारने में कोई ऐसे विशेष उपायों की आयोजना भी नहीं करनी पडेगी । अतः अब वहीं पर चलना चाहिये और अपना मनोरथ पूर्ति के साथ सफल कर लेना चाहिये । इस प्रकार विचार करके मणिरथराजाने विष लिस एक तलवार हाथ में उठाई और उसको लेकर वह उद्यान में पहुँचा। वहां पहुँच कर उसने पहिरेदारोंसे पूछा कि युगबाहु इस समय कहां पर है ? | मणिरथके वचन
ભાઈ યુગમાડું અંતરાય બની રહ્યો છે. આથી મારા આ કામમાં એ એક પ્રખળ દુશ્મન જેવા છે. જેથી એને જલદીથી જલદી મારી નાખવા જોઇએ. આ પ્રકારના વિચારાથી પ્રેરાઇને મણિરથે પોતાના નાના ભાઈ યુગમાહુ અંગે ગુપ્ત બાતમી મેળવવાના પ્રાધ કર્યોં. મણ્યેિ એ જાણ્યું કે યુગખાડું શત્રુને પરાસ્ત કરીને પાછળ કર્યો છે અને કદળીવનમાં ઉતર્યો છે, ત્યારે તેણે વિચારકર્યું કે, આ સુંદર તક છે, કે જેથી યુગમાહુને જલદીથી જલ્દી મારી શકાય. કારણ કે તે જે ઉદ્યાનમાં ઉતર્યો છે તે ઉદ્યાન નગરથી બહાર છે. તેથી ઘેાર અંધારી રાતે તેને મારી નાખવાનું ઘણું સગવડ ભરેલું છે. આથી તેને મારી નાખવા માટે કોઇ ખાસ પ્રખધ કરવાની જરૂરીઆત રહેશે નહીં. આથી ત્યાં જઈને જ તેને મારી નાખવાના પ્રબંધ કરવા જોઈએ. આ પ્રમાણે નિર્ણય કરીને મથિ ઝેરના પટ આપેલી તલવાર હાથમાં લઈને કદલીવનમાં જવા રવાના થયા. ત્યાં પહેાંચીને તેણે પહેરેગીરાને પૂછ્યું કે, યુગમાહુ અત્યારે કયાં છે ? મણિરથનાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨