Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३४
उत्तराध्ययनसूत्रे भवद्भातयुवराजस्य पल्या मम सर्वा राज्यसंपदः स्वाधीना एव सन्ति, एतत् प्रलोभनं व्यर्थम् किंच-शिष्टाः खलु लोकद्वयविरुद्धं नाचरन्ति । उक्तञ्च
स्वयं स्वीकुर्वते मृत्यु, मपि सन्तो महाशयाः ।
लोकद्वयविरुद्धं तु. चिकोर्षन्ति न जातुचित् ।। शिष्टाः खलु परोच्छिष्टान्नवत् परामपि पराङ्गनां परित्यजन्ति, कथं पुनस्त्वं लघुभ्रातुर्भार्या पुत्रीतुल्यां वाञ्छसि ?, परनारीच्छा खलु महादुःखस्य कारणं भवति ।
मणिरथस्तस्या वचः श्रुत्वाऽपि स्वाग्रहं न मुश्चति, तस्मिन् गते सति मदनको सुनकर मदनरेखा ने दासी के द्वारा कहलाया कि मैं आपके छोटेभाई की पत्नी हूं, इस अधिकार से समस्त राज्यसंपत्ति मेरे आधीन ही है इसका जो आप मुझे प्रलोभन दिखाते हैं, वे सब व्यर्थ हैं । और शिष्ट पुरुष इस लोक परलोक विरुद्ध कार्य का आचरण नहीं करते। कहा भी है___ जो शिष्ट पुरुष होते हैं वे मरना अच्छा समझते हैं परन्तु दोनों लोको में विरूद्ध जो कार्य माना जाता है, उसको कभी भी करने की इच्छातक भी नहीं करते हैं, जो शिष्ट होते हैं वे उत्कृष्ट रूपलावण्य संपन्न होने पर भी उच्छिष्ट भोजनकी तरह पर स्त्रीकी इच्छा नहीं करते हैं, तो फिर अपने छोटेभाई की बहू की तो बात ही क्या । वह तो पुत्री जैसी होती है । परस्त्री की इच्छा जीव के लिये महादुःखका कारण है।
इस प्रकार मदनरेखा के समझाने पर भी मणिरथ ने अपने आग्रह તે હું તને મારી સર્વ રાજ્ય સંપત્તિની સ્વામિની બનાવીશ. મણિરથની એવી અનુચિત વાતને સાંભળીને મદન રેખાએ દાસી મારફત કહેવરાવ્યું કે, હું તે આપના નાના ભાઈની પત્ની છું, એ અધિકારથી તે સમસ્ત રાજ્ય સંપત્તિ મારા આધિન જ છે. જ્યારે આપ મને જે અગ્ય પ્રલેશન બતાવી રહ્યા છે તે તમને શોભારૂપ નથી. શિષ્ટપુરુષ આલોક અને પરલમાં વિરૂદ્ધ એવા નીંદનીય કાર્યનું આચરણ કરતા નથી. કહ્યું પણ છે--
જે શિષ્ટપુરુષ હોય છે તે મરવાનું પસંદ કરે છે, પરંતુ આ લેક અને પરલેકમાં જે કાર્ય વિરૂદ્ધ એટલે કે નીંદનીય મનાય છે તેવા કાર્યને કરવાની કદી ઈચ્છા પણ કરતા નથી. ” જે વ્યક્તિ શિષ્ટ હોય છે, તે પરસ્ત્રી પ્રત્યે તે ગમે તેટલી ઉત્કૃષ્ટ લાવણ્યમયી હોવા છતાં પણ તેને ઉતરેલા ધાન્યની સમાન ગણીને કદાપિ તેની ઈચ્છા કરતા નથી. તે પછી પિતાના નાના ભાઈની સ્ત્રીની તે વાતજ કયાં રહી? તે તે પુત્રી સમાન જ હોય છે. પરસ્ત્રીની ઈચ્છા જીવને માટે મહાદુઃખનું કારણ છે. આ પ્રકારે મદન રેખાએ સમજાવવાં છતાં પણ મણિરથે પિતાના દુરાગ્રહને છોડશે નહિ. મદનરેખાએ જ્યારે એ જાણ્યું કે, મારે જે જ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨