Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते मदनरेखादृष्टान्तः मदनरेखायाचरितं विज्ञाय मणिप्रभाय तत्पूर्ववृत्तान्तगर्मितं धर्मोपदेशं करोति। तावतत्रान्तरिक्षाद् विमानमेकमवातरत् । तच्च मणिस्तम्भविभूषितं किङ्किणीजालध्वनिमनोहरं भास्करवद्भासमानं तोरणशोभितं मुक्तादामविराजितं तुर्यवानाऽऽ. पूरितदिगन्तर रमणीयमासीत् । तस्माद् विमानादेको भास्वरभूषणो देवो दिव्यागनानिकरैः सह जय जय शब्दं कुर्वन् निर्गतः। स प्रथमं मदनरेखां त्रि-प्रदक्षिणीकृत्य प्रणम्य पश्चान्मुनि प्रणम्य यथास्थानमुपविष्टः। धर्मोपदेशानन्तरं मणिमभविद्याधरस्तदनुचितं निरीक्ष्य चतुर्ज्ञानधरं मणिचूडमुनि पप्रच्छ-हे भदन्त ! इह मुनिने भी ज्ञान के द्वारा मदनरेखा को देखते ही उसका समस्त चरित जान लिया। मुनिराजने मणिप्रभके लिये धर्मोपदेश देना प्रारंभ किया। इतनेमें आकाशमार्गसे एक दिव्य तेजस्वी विमान नीचे उतरा। विमान षड़ा ही सुंदर था-मणियों के स्तंभ से यह विभूषित हो रहा था, किंकिणी जाल की ध्वनी से देखने वालों के मन को मुग्ध करता था, सूर्य के समान इसकी कांति थी, तोरणों से यह सुशोभित था, मोतियों की मालाएँ इस पर लटक रही थीं। इसके भीतर बाजों के मनोहर शब्द हो रहे थे, जिससे दिशाओं के अंतराल भी वाचालित हो उठा था। इस विमान से एक देव जय २ शब्द करता हुआ उतरा - जो विशिष्टभूषणोंकी कांतिसे चमचमा रहा था। और जिसके साथ अनेक देवियां भी थीं। विमानसे निकलते ही उसने सर्व प्रथम मदनरेखाको तीन प्रदक्षिणा दे कर वंदन नमस्कार किया, पश्चात् मुनिराजको सविधि वंदन-नमस्कार कर वह यथास्थान बैठ गया। धर्मोपदेश होने के बाद मणिप्रभविद्याधरने देवकी इस अनुचित वातका निरीक्षण कर चतुर्ज्ञानधारी मणिचूड़ मुनिको पूछा कि-हे વૃત્તાંત જાણી લીધું. મુનિરાજે મણિપ્રભને ધર્મોપદેશ દેવાની શરૂઆત કરી. એટલામાં આકાશમાર્ગેથી એક વિમાન નીચે ઉતર્યું. વિમાન ખૂબજ સુંદર तु-भीयाना स्तमथी ये सुशामित तु. कि किणिजालना (धुधरीमोना) ધ્વનીથી જેવા વાળાના મનને મુગ્ધ બનાવતું હતું. સૂર્ય સમાન તેની કાંતિ, હતી, તેરણથી એ શોભતું હતું, મેતિઓની માળાઓ તેના ઉપર લટકતી હતી. વાજીત્રાના મનહર સુર તેમાંથી સંભળાતા હતા. જેનાથી દિશાઓના ખુણે ખુણા પણ ગુંજી રહ્યા હતા. આ વિમાનમાંથી એક દેવ જયજય કરતા ઉતર્યા. જે વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણથી શોભાયમાન હતા. જેની સાથે અનેક દેવીઓ પણ હતી વિમાનમાંથી બહાર નીકળતાં જ સર્વ પ્રથમ મદન રેખાને તેણે ત્રણ પ્રદિક્ષણા કરીને નમસ્કાર કર્યો, પછી મુનિરાજને સવિધિવંદ નનમસ્કાર કરી તે યથા સ્થાને બેસી ગયા. ધર્મોપદેશ પછી મણિપ્રભ વિદ્યાધરે દેવની આ અનુચિત રીતउ.४४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨